________________
[ ૪૨ ]
ધ્યાનદીપિકા
અનિષ્ટ લાગે છે. સુંદર ખારાક ઇષ્ટ લાગે છે, તેની જ બનેલ વિષ્ટા મનુષ્ય જાતિને અનિષ્ટ લાગે છે, ત્યારે તેની તે જ વિષ્ટા જાનવરને અને કીડાઓને ઈષ્ટ લાગે છે.
આ પ્રમાણે ઈષ્ટ અનિષ્ટ પદાર્થ દેખાવમાં અનેક પ્રકારે જીવાની પ્રકૃતિ રાગદ્વેષથી ભિન્ન ભિન્ન થયેલી હાય છે તે જ કારણ છે.
પદાર્થાંમાં શુભતા કે અશુભતા છે તે મનની માન્યતાને લીધે જ છે એમ આ ઉપરથી નિશ્ચય થઈ શકે છે. મન એમ માને છે કે આ વિષચામાં સુખ છે ત્યારે તે તરફ અહાનિશ તે પ્રવૃત્તિ કર્યા કરે છે, ગમે તેવી રીતે તેને શિખામણા આપેા, કે મહાત્માએ એધ આપે તેા પણ તે ટેવ મન છેાડતું નથી પણ મનને જ્યારે એમ જ ખાતરી થાય છે કે મારી માન્યતામાં હું ઠગાઉં છું, આનુ પરિણામ જરૂર ખરાબ આવશે અને મને અનેક સકટો. વેડવાં પડશે એ નિય જ્યારે મનને મજબૂત થાય છે ત્યારે તે વિષયે તરફ તે જરા સરખી નજર પણ કરતું નથી અને જેમાં તે પેાતાનુ હિત પહેલા સમજતુ' હતું તેને સર્વથા અહિતકારી સમજે છે.
આ ઉપરથી એ નિશ્ચય થાય છે કે મનની માન્યતામાં શુભાશુભ અને ઇષ્ટાનિષ્ટ છે, પણ વાસ્તવિક રીતે તેવુ કાંઇ નથી આ કલ્પના જ ભુલાવા ખવડાવનારી છે. આત્મા પાતે આ શુભાશુભની પર છે. આ સ કહેવામાં ગ્રંથકારના આશય એ છે કે પદાર્થને નિત્ય માનેા કે અપેક્ષાએ અનિત્ય માના તે તા જેમ છે તેમ જ રહેવાના છે; તેમાં ફેરફાર કરવાનું તમારા કે મારામાં જોર કે ખળ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org