________________
[ ૪૦ ]
ધ્યાનદીપિકા
મૂત્રનું રૂપ ધારણ કરે છે. થઈ રહ્યું ? આ આનંદની હદ આવી રહી છેડા વખત પહેલા તે તે પદાર્થો જાણે હસતાં રમતા, ગેલ કરતા હોય તેમ દેખાતા હતા અને ઇદ્રિને પિતા તરફ આકષી ઈચ્છાથી અધિક આનંદ આપતા હતા તે જ પદાર્થો થડા વખતમાં એવી અનિષ્ટ સ્થિતિમાં આવી પડ્યા કે મનુષ્ય તે તે પદાર્થની થયેલી વિષ્ટાને અડકીને હાથે ઘસી ઘસીને ઘેઈ નાખે છે નાક આગળ ડૂચે આપે છે, આંખને તો તે ગમતા ન હોવાથી પાંપણરૂપ દરવાજા જ તેને ફરી ન જેવા માટે બંધ કરે છે, કાને તે તેની સ્થિતિ કેવી થઈ પડી છે તેનું વર્ણન સાંભળવાને જ ના કહે છે ત્યારે જીભ તે તેને પ્રવેશ કરાવવા માટે હઠરૂપ દરવાજો ઉઘાડે જ શા માટે?
અહાહા! કેવી પદાર્થોની અનિત્ય સ્થિતિ છે!
ખરી રીતે આ પદાર્થોની સ્થિતિ જ આવી છે કે મનની માન્યતા તેવી છે તે બતાવે છે.
अशुभार्थः शुभार्थः स्याच्छुभार्थोप्यशुभस्तथा । रागद्वेषविकल्पेन भावानामित्यनित्यता ॥ १६ ॥
અશુભ પદાર્થ શુભ પદાર્થ થાય છે તેમ જ શુભ પદાર્થ પણ અશુભ પદાર્થરૂપે થાય છે. રાગદ્વેષવાળા વિકલ્પો વડે કરીને આ પ્રમાણે પદાર્થોની અનિત્યતા છે. ૧૬. | ભાવાર્થ :–વસ્તુતઃ દુનિયાના કોઈપણ પદાર્થને નાશ થતું નથી, કઈને કઈ પણ રૂપાંતરે આ જગતમાં તે પદાથની હૈયાતી કાયમ જ છે. અશુભ પદાર્થ શુભ થાય છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org