SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૩૩ ] નથી; પણ સ્વાર્થને ચાહે છે. તેવા સ્વાર્થને માટે જ એકબીજાઓ નેહથી બંધાય છે. જ્યાં જ્યારે સ્વાર્થ ઢીલો પડે છે ત્યાં ત્યારે તે ગાઢ નેહ પણ જોવામાં આવતું નથી. આમ આ દુનિયાના સ્વભાવને વિચાર કરવાથી તેવા કેવળ સ્વાથી સંબંધ તરફથી વિરક્તિ આવ્યા સિવાય રહેતી નથી. અને આ વિરતિ વૈરાગ્યને પિષણ આપી શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવા સુધી લંબાય છે. અર્થાત્ વૈરાગ્યથી મનોવૃત્તિ કાબૂમાં આવે છે અને છેવટે આત્મસ્વરૂપમાં લય પામે છે. પ. આ જ્ઞાનાદિ ભાવનાના સંબંધમાં ધ્યાનશતકમાં કહ્યું વિના | દર્શનભાવના संकाइसल्लरहिओ पसमथेज्जाइगुणगणोवेओ । होइ असंमूढमणो दंसणसुद्धिए झाणंमि ॥ આત્માના અસ્તિત્વ, નિત્યસ્વાદિમાં, શંકાદિક શલ્ય રહિત, શમ, સવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્યતાદિ તેમ જ સ્થિરતાદિ ગુણોના સમૂહયુક્ત એવો મનુષ્ય દર્શનશુદ્ધિ વડે કરી, ધ્યાનને વિષે બ્રાંતિ વિનાના મનવાળો થાય છે. ચારિત્રભાવના नवकम्माणायाणं पोरापविनिज्जरं सुभायाणं । चारित्तभावणाए झाणमपयत्तणय समेइ ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy