________________
[ ૩૨ ]
કે સ્વાથ પ્રાયઃ એક પર્યાય કે એક આકાર હાય છે, મૂળ વસ્તુ સાથે તેએના સંબંધ કેમ કે એક વહાલા પતિ, પુત્ર કે સ્રી મરણ પામી અન્ય સ્થળે ઉત્પન્ન થાય છે. તેના વાલી પેાતાના સ્વાર્થ માટે તેના વિચાગથી રડે છે, ઝરે છે, કલ્પાંત કરે છે. હવે મર પામેલા મના જીવ કે જે ખીજા સ્થળે ઉત્પન્ન થયેલું. છે, તે આવીને એમ કહે કે હું તમારા પુત્ર પતિ કે છું, તા તેથી તે મનુષ્યને તેના કહેવા સાંભળવા કે જોવાથી શાંતિ થતી નથી. તેના પૂર્વભવના શરીરની આકૃતિ સાથે સ'ખ'ધ ધરાવતા હેાવાથી મૂળ દ્રવ્ય આત્મા કે જે નિય છે તે આ સ્થળે પૂર્વ ભવના જ કાયમ હેાવા છતાં તેના ઉપર તેવી પ્રીતિ કે લાગણી થતી નથી અને જો થતી હોય તા પુત્ર જાણી તેને વારસા તેને આપી દેવા જોઇએ. પત્ની જાણી ઘરની માલિક કે ભાગીદાર બનાવવી જોઇએ, પતિ હાય તે। આ દેહ સાથે સર્વાંના હકદાર ઠરાવવા જોઇએ પણ તેમાંનું કાંઈ પણ ખનતુ નથી.
અહીં તેના સ્વાર્થ ન હેાવાથી જ તેના પર પ્રીતિ કે લાગણી થતી નથી છતાં કેટલીક વખત એમ પણ સંભળાય છે કે પૂર્વ જન્મની સ્ત્રીએ કે પતિએ એકબીજા પ્રત્યે માહ ધરાવે છે. આ ઠેકાણે માહના કે વિષયવાસનાના જોર સિવાય ખીજું કાંઈ કારણુ જણાતું નથી અને તે પણુ આ શરીર દ્વારા સ્વાર્થ સાધી શકાય તેમ હાવાથી સ્નેહ બાંધે છે; તે સિવાય તે તરફ ધ્યાન આપવામાં આવતું નથી, આથી એમ નિય થાય છે કે મનુષ્યા આત્માને કે મનુષ્યાને ચાહતા
Jain Education International
ધ્યાનદીપિકા
સાથે બહુ હેાતા નથી,
For Personal & Private Use Only
www.jainelibrary.org