________________
[ ૩૦ ]
ધ્યાનદીપિકા
તેમાં લીન કરી ભૂલી જવાને બદલે તેને તાજો જ કરે છે. વિષચેાથી થાડા વખત સુધી તૃપ્તિ થયેલી જણાય છે કે પાછી તરત જ તેને માટેની ઈચ્છા જાગ્રત થાય છે અને જાણે કેાઈ પણ વખત આ વિષયા મળ્યા જ ન હેાય તેવી રીતે પાછા તેના ઉપભાગ કરવામાં આવે છે. વારવાર આમ કરવા છતાં પણ તેનુ' પરિણામ શૂન્ય જ આવે છે. લાભને બદલે હાનિ દેખાય છે, શરીર વિષાથી જર્જરિત અને ખળહીન થાય છે. વિવિધ પ્રકારના રાગેાની ઉત્પત્તિ થાય છે અને વિષયામાં ઘણી આસક્તિને લીધે ઘણી ટ્રક મુદતમાં જ આ દેહના ત્યાગ કરવા પડે છે.
અતિઆસક્તિનાં ભયકર પરિણામા અત્યારે નજરે દેખાય છે. ધનમાલથી પાયમાલ થયેલાં સેંકડો કુટુ નજરે જોઈએ છીએ. રાગના ભાગ થઈ પડેલા હજારો મનુષ્ય સન્મુખ દેખાય છે. આ સર્વ વિષયામાં અતિ આસક્તિનુ પરિણામ છે. આત્મસુખના અથી જીવાએ તેા વિષયાની આસક્તિનાં ભયંકર પરિણામની છાપ પેાતાના મન ઉપર સચાટ પાડવી જોઇએ કે જેથી મન તે તરફ પ્રવૃત્તિ આછી કરે,
મનની વિષય તરફ પ્રવૃત્તિ એછી થવાથી તેને બીજી ગમે તે ક્રિયા તરફ પ્રવૃત્તિ રાખવી પડશે. મનને અહર્નિશ પ્રવૃત્તિમય જ આપણે જોઈએ છીએ તે અનુસાર વિષયાથી તે નિવૃત્ત થઈ આત્મજ્ઞાન અગર ઈશ્વરભક્તિ તરફ પ્રવૃત્તિ કરશે અને તેમ થવાથી આત્મસ્વરૂપને ઓળખી ઈશ્વરના ચરણ કમળમાં પેાતાનુ` મસ્તક નમાવી આત્મસુખની ઇચ્છા પૂર્ણ કરશે. તેમ થવાથી જ વૈરાગ્યભાવના પ્રખળ થાય છે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org