________________
જ્યાનદીપિકા
[ ૨૯ ]
??
""
ભાવાર્થ :—વિષય એ સ'સારનુ` કારણ છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ વિષયેાથી સંસાર જુદા નથી; આવા હેતુથી આચારાંગ સૂત્રના બીજા અધ્યયનમાં કહ્યુ છે કે “જે વિષયા છે તે સ'સારના હેતુ છે અને જે સ'સાના હેતુ છે તે વિષયેા છે. આ સર્વ દૃશ્ય પદાર્થો, સંભળાતા શબ્દો, ખવાતા ૨સેા, સુગંધમાં આવતી ગંધા અને શરીર અનુભવતા સ્પર્શે તેમના સથા ત્યાગ થવા તે આ દેહ છતાં અનવું અશકય છે કારણ કે આ દેહ પણ વિષય છે અને તેના ઉપભાગનાં-પાષણુનાં સાધના પશુ વિષયા જ છે.
આ આખા સ`સાર જ વિષયાથી ભરેલા છે; એટલે તેના ત્યાગ કરીને દેહધારી જશે કયાં ? આ જ કારણથી શાસ્ત્રકાર કહે છે કે “ ખરા વૈરાગ્ય તેજ છે કે વિષયેામાંથી આસક્તિ કાઢી નાખવી; ખાવાપીવાના, જોવાના, સૂંઘવાના, સ્પર્શવાના વિગેરે ગમે તેવા માહક વિષયેા તરફ્ મન આકર્ષાય નહીં તે જ અનાસક્તિ કહેવાય છે.”
આ વિષયામાંથી આસક્તિ દૂર કરવાનું કારણ એ છે કે, ગમે તેવા ઉત્તમ વિષયેાના ગમે તેટલી વાર અનુભવ લીધો હાય છતાં પણ તેનાથી તૃપ્તિ થતી જ નથી; પરંતુ તેથી ઉલટુ તે અનુભવેલ વિષયની લાલસા વધતી જાય છે. અગ્નિ જેવી રીતે જરાક સ્થાનક મળવાથી વિશેષ સ્થાનક મેળવવા અને વધારે ફેલાવા માટેનાં જરૂરનાં સાધના શેાધી કાઢે છે, તેવી રીતે વિષયના લીધેલ અનુભવ વિષયાને શાંત નહીં પાડતાં તેમાં વિશેષ આસક્તિ રખાવે છે, અને છેવટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org