________________
[ ૧૬ ]
ધ્યાનદીપિકા
વિચારા દૃઢ કરવા તેનું વિસ્મરણ થઈ ન જાય તે માટે વાર વાર તેનું પરિશીલન કરવુ, એટલે શાંાંતને વખતે તે યાદ કરી જવાં અને અન્યને સ્વપર હિત બુદ્ધિથી તેને ઉપદેશ આપવા, તે સાંભળાવવાં ઈત્યાદિમાં મનને સારી રી પ્રવીણ કરવુ' જોડી દેવું તે જ્ઞાનભાવના કહેવાય છે. દનભાવના
संवेगः प्रशमः स्थैर्यमसंमूढत्वमस्मयः । आस्तिक्यमनुकंपेति ज्ञेया सम्यक्त्वभावना ॥९॥
સંવેગ, ઉપશમ, સ્થિરતા, દૃઢ નિશ્ચયતા, નિરભિમાન (અગવ) અથવા અનાધૈર્યતા આસ્થા (શ્રદ્ધા), અનુક એ સમ્યક્ત્વભાવના જાણવી. ૯.
ભાવાર્થ :દનભાવનાનું બીજું નામ સમકિતભાવના છે. મેાહનીય કર્મ સંબંધી દર્શન માહનીય કર્મીના ક્ષય ક્ષચેાપશમ કે ઉપશમ થવાથી આ દર્શનભાવનાની પ્રાપ્તિ થાય છે આ ભાવના વડે અંતઃકરણને સસ્કારિત કરવાથી
આ ગુણ ઘણી સહેલાઈથી પ્રગટ થાય છે. દેવ અને મનુષ્યાદ્વિના વિવિધ પ્રકારના સુખની અભિલાષા જ્યાં સુધી આછી ન થાય અને જ્યાં સુધી કેવળ આત્મસુખના અભિલાષી આ જીવ ન થાય ત્યાં સુધી સવેગ પ્રગટ થતા નથી. આ લાકનાં અને પરલાકનાં સુખની વાસના (ઇચ્છા) જ્યાં સુધી વિરામ ન પામે ત્યાં સુધી આત્મસ્થિતિ કેમ પ્રગટ થાય ?
દેહાદિ પુદ્ગલજન્ય સુખ ઘણા પ્રયાસે પ્રાપ્ત થનારુ છે, ક્ષણિક છે, અસાર છે, અને તેમાં રાખેલી આક્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org