________________
ધ્યાનદીપિકા
[ ૩૮૩ ]
==
ગીઓ મનોગને સર્વથા રેકે છે શાંત કરે છે. તે જ પ્રમાણે વચનયોગ અને કાયયોગને પણ જ્ઞાનીઓ રેકે છે.
ગોનું સ્વરૂપ આ પ્રમાણે છે.
ઔદારિકાદિ શરીરની સાથે મળેલી આત્માની વીર્ય પરિણતિ-શક્તિ-વિશેષ તે કાગ છે. તેમ જ ઔદારિક, ક્રિય અને આહારક, શરીરના વ્યાપાર વડે બહારથી ખેંચેલા વચન વગણના દ્રવ્યના સમૂહની મદદથી ચાલતે જીવનને વ્યપાર તે વાગ છે.
ઔદારિકાદિ શરીરના વ્યાપાર-ક્રિયા વડે-ખેંચેલાબહારથી આકર્ષેલા મને વગણને ગ્ય દ્રવ્યની મદદથી ચાલતે જીવનને વ્યાપાર તે મનગ છે. આ સર્વને જ્ઞાનપૂર્વક નિરોધ કરનાર અંતમુહૂર્તમાં નિર્વાણપદ પામે છે. આ કમદ્વાર બતાવ્યું.
શુકલધ્યાન-ધ્યાનદ્વાર-૩ सवितर्कसविचारं पृथक्त्वं च प्रकीर्तितम् । शुक्लमायं द्वितीयं च विपर्यस्तमतः परम् ॥१९८।। પૃથક્વ વિતર્ક સવિચાર પહેલું ગુલધ્યાન કહેલું છે, અને બીજુ એક વિતર્ક અવિચાર તેનાથી વિપરીત છે.
શુક્લ એટલે શુદ્ધ નિર્મલ, વિભાવ આલંબન વિના, તન્મયરૂપે આત્મસ્વરૂપનો વિચાર તે શુકલધ્યાન કહેવાય છે. આત્મસ્વરૂપને વિષેરમણતા કરનાર આ ધ્યાન કરી શકે છે. જે સિદ્ધને સ્વભાવ છે તે સાધકને સ્વભાવ થતાં આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org