________________
[ ૩૬૮ ]
ધ્યાનદીપિકા
તેમાં પણ પ્રાણને નાશ થાય, આવા ભયંકર સ્થિતિને પ્રસંગમાં પણ મહાત્મા પુરુષે ધ્યાનથી જરા પણ ચળાયમાન થયા નથી. તે અત્યારે તે સંબંધી તને જરા પણ દુઃખ કે પીડા થાય તે પ્રસંગ નથી. આવા અનુકૂળ સંયોગો છતાં પણ તું મનને સ્થિર કેમ રાખી શકતે નથી અર્થાત્ અનુકૂળ પ્રસંગ મળે છે તે મનને સ્થિર કરી આગળ ચાલવા માંડ, થોડા વખતમાં શાશ્વત સુખની પ્રાપ્તિ રૂપ તારી મુસાફરી પૂર્ણ થશે, અત્યારની થોડા વખતની મહેનત તને નિરંતરના સુખને માટે થશે. આ માયિક આશાઓમાં ફસાઈશ નહિ. ભાવિ પરિણામની પણ દરકાર રાખ્યા સિવાય માથે ઉપાડેલા કામના બોજાને પાર પામી શાંતિ મેળવ અને તે સિવાય સર્વ કર્તવ્યને ગૌણ કરી દે स्वाक्षार्थस्य रति च दोषं विहाय यत्किचन वस्तुजातम् ।
| મન કંઈ મવતી તરઢ ૨૮રા ( આ લોક મૂળ પુસ્તવમાં તૂટક છે.) रम्यारामादिरूपादीन् कामार्थानपि चिंतयन् । रुद्धस्वाक्षार्थरागादिः शुभध्यानी ह्यसावपि ॥१८४।।
સુંદર સ્ત્રી આદિના રૂપારિરૂપ કામના વિષયેના ચિંતન કરવામાંથી પિતાની ઇદ્રિના વિષયભૂત રાગાદિને જેણે નિરોધ કર્યો છે તે પણ શુભ ધ્યાની કહેવાય છે.
यद्यात्तानींद्रियाण्यंगिन् त्वया तद्विषयान् विना । तानि तिष्ठान्ति नोत्वं तत् निर्दोषान् विषयान् भज ॥१८५।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org