________________
ધ્યાનદીપિકા
(૩૬૯ ]
હે શિષ્ય! જે તે ગ્રહણ કરેલી ઇઢિયે તે તે વિષયો વિના રહી શકતી ન હોય તે તું નિર્દોષ વિષયેનું સેવન કરો
विना खान्यत्र नो जीवो विनाजीव न खान्यपि । पंचाक्षविषयैः पूत्यैविना सिद्धिर्न साध्यते ॥१८६॥
ઇદ્રિય વિના અહીં જીવ નથી અને જીવ વિના ઇદ્રિ પણ ન હોય પાંચ ઇન્દ્રિયેના વિષની પવિત્રતા વિના (વિષની શાંતિ થયા વિના) સિદ્ધિ સાધી શકાતી નથી.
अंतःकरणनिःसंगी बहिःसंगीव चेष्टते । छायावत् निर्विकल्पोऽसौ कर्मणा नोपलिप्यते ॥ ॥१८७।।
જે મનુષ્ય-જે ગી-બહારથી સંગી-રાગીની માફક ચેષ્ટા કરે છે, પણ જેનું અંતઃકરણ સંગ વિનાનું-રાગદ્વેષ વિનાનું છે, તે વૃક્ષની છાયાની માફક નિર્વિકલ્પ સ્થિતિવાળા વિક્ષેપ વિનાની સ્થિતિવાળો જ્ઞાની કર્મથી લેપતે નથી. જેમ વૃક્ષની છાયા કેઈ પણ પ્રકારના કચરા, ધૂળ કે છાણ વગેરેથી લેપાતી નથી. તેમ આસક્તિ રાખ્યા વિના પ્રવૃત્તિ કરનાર ભેગી કર્મથી લપાતો નથી.
बहिसंसारदेहाक्षस्थित्या गत्या विनांगिनः । . न किंचिच्चलतीति त्वं मत्वा ताममना भज ॥ ॥१८८॥
આ સંસારવ્યવહારમાં દેહ, ઇદ્રિય આદિથી કરાતી જવા, આવવા, બેસવા, વગેરેની ક્રિયા કર્યા સિવાય જીને જરા પણ ચાલતું નથી, એમ માનીને હે જીવ! આ દેહ ૨૪.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org