________________
[ ૩૫૬ ]
ધ્યાનદીપિકા
અશ્વય ભાગવવાની ઈચ્છાવાળાના હાથમાં અપાય જ નહિ કેમ કે તેના શે। ઉપયાગ કરવા તેનુ આ મલિન વાસનાવાળાને ભાન જ નથી. આ ભાન ન હેાવાનું મુખ્ય કારણ તેની વાસના અને આત્મસ્થિતિનું અજ્ઞાન તે જ છે. તેનાથી લાભ, તૃષ્ણા કે કામવાસના તેવુ જ તે પાષણ કરવાના પણ તેનાથી પરાપકારનુ કામ ભાગ્યે જ ખનશે. ન ખનવાનુ કારણ તેની મલિન ઇચ્છાએ પ્રથમ પાતાની તૃપ્તિ કરવા માટે જ પ્રાથના કરશે અને તેના ખેંચાણુને લઈ તે ખીજા કામાને ભૂલી જશે, યા ગૌણુ કરી દેશે, એટલે તે સિદ્ધિઓથી તેના નાશ જ થવાના. ત્યાગે તેની આગે ' આ કહેવત પ્રમાણે સ* ઇચ્છારહિત થયેલા, ઇચ્છાશક્તિ પર કાબૂ મેળવનારા નિઃસ્પૃહ પુરુષામાં જ મહાન શક્તિ પ્રગટ થાય છે. પરોપકાર કરવાનું તેવા મહાન પુરુષાના ભાગ્યમાં જ લખાચેલુ હાય છે. શક્તિને જીરવી શકનાર પુરુષામાં જ તેવી શક્તિઓ પ્રાયઃ ઉત્પન્ન થાય છે.
,
માક્ષનું અવલ`ખન કરનારા નીરોગી પુરુષોને ઈચ્છારહિત છતાં પણ સ સાનુકૂળ થઇ રહે છે, સિદ્ધિઓની ઈચ્છા કરવી તે આત્મસ્થિતિમાંથી હેઠા પડવા બરાબર છે, અને ઇચ્છાઓને સર્વથા ત્યાગ કરવા તે આત્મમાર્ગમાં પ્રવેશ કરવાના રાજમાર્ગ છે, માટે મનને આત્મધ્યાનમાં જોડી, ધ્યાનની શક્તિના સારા ઉપયાગ કરવા.
રૂપાતીત ધ્યાન लोकाग्रस्थं परात्मानममूर्तं क्लेशवर्जितम् । चिदानंदमयं सिद्धमनंतानंदगं स्मरेत् ॥ १७१ ॥
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org