________________
ધ્યાનદીપિકા
[ ૩૫૫ ]
સિવાય કે અન્યને લાભ કરવા રૂપ પરાપકાર સિવાય ઉપચાગ ન થાય તે માટે સાવચેત રહેશે.
અહી કાઈને શ`કા થાય કે ત્યારે તેવી સિદ્ધિએરૂપી ઐશ્વયના લાભ અમને નહિ જ મળે? અને તે ન મળે તા આત્મધ્યાનનું ફળ શુ? તેના ઉત્તર આપે છે કેઃ—
सिध्यन्ति सिद्धयः सर्वाः स्वयं मोक्षावलंबिनाम् । संदिग्धा सिद्धिरन्येषा स्वार्थभ्रंशस्तु निश्चितः ॥ १७० ॥ માક્ષનું અવલખન કરનારા મનુષ્યને બધી જાતની સિદ્ધિએ પેાતાની મેળે (ઈચ્છા કર્યો સિવાય પણ) સિદ્ધ થાય છે અને આ લાકના સુખની ઇચ્છાવાળા મનુષ્યને તા સિદ્ધિઓ પ્રાપ્ત થાય કે ન પણ થાય અથવા તેમાં સંદેહ છે, છતાં સ્વાર્થની હાનિ તા થાય જ તે વાત નિશ્ચિત છે,
ભાવા—ઈચ્છા છે ત્યાં આર્ત્તધ્યાન છે, વિક્ષેપ છે. મન કલુષિત યાને મેલવાળુ' અથવા અપવિત્ર છે, કોઈના બૂરાને માટે કે વિષયલાલુપતાથી કે એવા જ કાઈ મલિન આશયથી કાઈ પણ આત્મધ્યાનમાં પ્રયત્ન કરનારના વિજય થતા જ નથી. અને કદાચ તેમાં તેના વિજેય થાય તા સમજવુ` કે તે વિજય તેના પેાતાના જ નાશ માટે થયા છે, કારણ કે બાળકના હાથમાં શસ્ર અપાય જ નહિ અને કદાચ કાઇએ આપ્યુ, અગર તેણે હઠ કરીને લીધું, તા જરૂર સમજવુ જોઇએ કે તે શસ્ત્ર બાળકના નાશ કરશે, કારણ કે તેને તે શસ્ત્રના ઉપયોગ કેમ કરવા તેનુ' ભાન નથી, તેમ સિદ્ધિએરૂપી શસ્ત્ર ખાળક સમાન આ લેાકની વાસના કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org