________________
[ ૩૫૨ ]
ધ્યાનદીપિકા
46
ગમે તે રીતે માના પણ પ્રયત્ન અને સ્થળે કરવાની જરૂર છે. શ્રીમદ્ યશેાવિજય ઉપાધ્યાયજી અષ્ટકજીમાં લખે છે કે “ अलिप्तो निश्चयेनात्मा लिप्तच व्यवहारतः । शुध्यत्यलिप्तया ज्ञानी क्रियावान् लिप्तया दृशा || " નિશ્ચયનયના અભિપ્રાયે આત્મા લેપાયેલેા નથી. વ્યવવહારનયની અપેક્ષાએ આત્મા લેપાયેલા છે. જ્ઞાની, ‘હું લેપાયેલા નથી, શુદ્ધ છું' એ દૃષ્ટિની ભાવના વડે શુદ્ધ થાય છે. અને ક્રિયાવાન ‘હુ· લેપાયેલા '' એ દિષ્ટ વડે એટલે ક્રિયાની મદદથી શુદ્ધ થાય છે.
અહી' નિશ્ચયનયવાળાની નહિ લેપાયા સમ`ધી દલીલા અને વ્યવહારનયવાળાની આત્મા લેપાયેલા છે તે સંબધી દલીલેા ઘણી છે અને એકબીજાની દલીલા કાઇ પણ રીતે પાછી ન હઠે તેવી મજબૂત છે છતાં તેવા ઝઘડામાં ન પડતાં પેાતાને શાંતિ મળે તે, એમાંથી કેાઈ પણ એક માગ ગ્રહણ કરી તે દ્વારા આત્મશાંતિ મેળવવી. એકને સાચા અને બીજાને ખાટા એમ કહી શકાય તેમ નથી.
હલકી ભાવના કરવી જ નહિ नासध्यानानि सेव्यानि कौतुकेनापि किंत्विह । स्वनाशायैव जायन्ते सेव्यमानानि तानि यत् ॥ १६९॥ પરંતુ અહીં કૌતુક વડે પણ અસ ધ્યાનનુ સેવન ન કરવુ', કેમ કે તેનું સેવન કરવું તે પેાતાના નાશને માટે જ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org