________________
[ ૨ ]
ધ્યાનદીપિકા
જ્ઞાનાદિ સંપત્તિઓ ચારણ, શ્રમણ, અવધિ, મનઃપ વાદિ લબ્ધિ અને અણિમા, મહિમા, ગરિમાદિ અષ્ટ સિદ્ધિ એના ‘ઇશ’ માલિક અર્થાત્ તે જેઓને સ્વાધીન છે એવા ચેાગીવૃંદાથી વીંટાયેલા, સર્વાંગમ`ડળને નમન કરે છે,
આ સામડળ ઇષ્ટ દેવાવાળુ છે. જન્મ મરણાદિથી નિવૃત્તિ પામી પરમ શાંતિમય સ્થિતિવાળું સ્વસ્વરૂપ અનુ ભવવું તે ઇષ્ટ છે અને તે સ્થિતિએ આ સČજ્ઞમ`ડળ પહોં ચેલુ' હાવાથી તે ઇષ્ટ ઉપદેશાદિદ્વારા આપે છે. તે પરમ શાંતિમય સ્થિતિએ પહેાંચવાનું કારણ નિષ્પાપસ્થિતિ છે, નિષ્પાપ-પાપરહિત થયા સિવાય આત્મજીવન ઉચ્ચસ્થિતિએ પહેાંચી ન શકે એ રહસ્યને અતાવવા (નિષ્પાપ) આ વિશેષણ છે.
તે સર્વજ્ઞમંડળ (પાપહ) છે. પાપના નાશ કરનાર છે, કારણમાં કાર્ય ના ઉપચાર કરવામાં આવે છે. પેાતે નિષ્પાપ ઢાવાથી ચાગ્ય થવાને ઉપદેશ દ્વારા ચાગ્ય માર્ગ બતાવે છે અને તે સ્વાનુભવસિદ્ધ માગ હાવાથી જેવી રીતે પાતે નિષ્પાપ થયા છે તેવી રીતે અન્ય ચાગ્ય જીવાને પણ પાપ નાશ કરનાર (પાપ વિનાના) બનાવે છે; એટલે અન્યના પાપના નાશ કરનાર (કારણમાં કાર્ય ઉપચાર દ્વારા) આ સર્વજ્ઞમ`ડળ છે.
આ સર્વજ્ઞમ‘ડળ એકસાથે હાય કે જુદે જુદે પ્રસ ગે આ પૃથ્વીતળ પર થઈ ગયેલ હાય; તે સવાઁ સ`જ્ઞમ`ડળને હું વંદન-નમન કરું છું. સ સર્વજ્ઞમંડળ કહેવાથી આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org