________________
ધ્યાનદીપિકા
પ્રકરણ ૧. મંગલાચરણ, વિષય, અને સૂચના सर्वर्द्धि लब्धिसिद्धीशैर्योगी वृतमिष्टदम् ।
निष्पापं पापहं वंदे सर्व सर्वज्ञमंडलम् ॥१॥ સર્વ પ્રકારની ઋદ્ધિ, લબ્ધિ અને સિદ્ધિઓના સ્વામી એવા ગીન્દ્રોથી પરવરેલા, ઈષ્ટ દેવાવાળા, પાપરહિત અને અન્યનાં પાપોને નાશ કરનાર, સમગ્ર સર્વજ્ઞના સમુદાયને હું વંદન કરું છું. ૧.
ભાવાર્થ:-ગ્રંથકાર શ્રીમાન સકલચંદ્રજી ઉપાધ્યાય ગ્રંથના આદિમાં મંગલાચરણ કરે છે. મંગલાચરણમાં સર્વજ્ઞમંડલને ચિતાર આપ્યો છે જાણે સાક્ષાત્ સર્વનું મંડલ એક વખત આ પૃથ્વીતળ પર વિચરતું હોય છે, તે વખતે તેઓની પાસે ગદ્રો પણ હોય છે. અહીં ગદ્રોને અર્થ તીર્થકર દેવ થાય છે, તે લીધો નથી; પણ સાધુ જીવન ગુજારનાર
ગીઓ કહેવાય છે, ત્યારે તેઓમાં શ્રેષ્ઠ, અવધિજ્ઞાનલબ્ધિ. મન:પર્યવલબ્ધિ વિગેરે લબ્ધિ ધારક કહેવાય છે. તે અપેક્ષાએ અહીં ગદ્રો કહ્યા હોય તેમ સમજાય છે. નાને પ્રકારની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org