________________
[ ૩૨૮ ]
ધ્યાનદીપિકા
ખરા અનુભવ કરવા માટે અર્થાત તે ભિન્નતા વિચારદષ્ટિથી, ખાખર અનુભવવા માટે તે અગ્નિકુંડની અંદર આ પેાતાના દેહને નાખી દેવા. અને પાતે તે દૂર ઊભા રહીને શરીર અન્યા કરે છે તેમ જોયા કરવુ. તે શરીર ખાળીને રાખ થઇ ગયુ, આઠ અને સેાળ પાંખડીનાં કમળા બળીને રાખ થઈ ગયાં, મ`ત્રમાંથી નીકળતી અગ્નિની જવાળા હતી તેની રાખ થઈ ગઈ, અને છેવટે બહારના કુંડમા જે અગ્નિ ખળતા હતા તે પણ રાખરૂપ થઈને શાંત થઈ ગયા. આ પ્રમાણે સર્વ શાન્ત થઈ ગયુ. એક રાખના ઢગલા થઈ ગયા એમ ચિંતવી શાંતિ લેવી; કાંઈ વિચાર કર્યો વગર શાન્ત એસી રહેવુ. આ બીજી અગ્નિ સમધી ધારણા છે.
ધમ ધ્યાનની વાયુ સંબધી ધારણા ततस्त्रिभुवनाभोगं पूरयन्तं समीरणम् । चालयन्तं गिरीनब्धीन् क्षोभयन्तं विचिन्तयेत् || १५० | तच्च भस्मरजस्तेन शीघ्रमुद्धूय वायुना । दृढभ्यासः प्रशान्ति तमानयेदिति मारुती ॥ १५१ ॥
ત્યાર પછી પરિપૂર્ણ ત્રણે ભુવનને ભરી દેતા, પહાડાને ચલાયમાન કરતા, સમુદ્રોને ક્ષેાભ પમાડતા, વાયુને ચિંતવવા તે વાયરા વડે રાખના ઢગલાને તત્કાલ હલાવીને ઉડાડી દર્દને દૃઢ અભ્યાસવાળા ધ્યાતાએ તે વાયુને શાન્તિમાં લાવવે એ મારુતી ધારણા છે.
ભાવા—આ બીજી ધારણામાં સારી રીતે પ્રવેશ થયા
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org