________________
[ ૩૨૬ ]
ધ્યાનદીપિકા
ભાગ તરફ તેની ડાંડલીવાળ (ડટિયાવાળો) છેડાને ભાગ હોય અને મુખનો ભાગ હદય તરફ ખુલ્લે હોય તેવું ચિતવવું. તે દરેક પત્ર ઉપર એક સ્વર બેઠેલા હોય તેમ ચિતવવું. તે વર અનુક્રમે (ગ, , , , , , , ,
, , , , , , 1 ) આ પ્રમાણે છે. તે સ્વરને કમળના પત્ર પ્રમાણે ગોળાકારમાં ગોઠવી દેવા. તે કમળની વચલી કણિકા કેસરના ભાગમાં દેદીપ્યમાન મહામંત્ર અને સ્થાપન કરે, આ મંત્રમાં આકાશ બીજા કાર છે તેને ઉપર રેફ, બિંદુ અને કળા મૂકતાં થાય છે છતાં મૂળ મંત્ર જ છે, એટલે આગળ વધારતાં એ થાય છે. આ મૂલ મંત્ર એટલો બધે તેજસ્વી ચિંતવ કે તેની સુંદર ચળકતી પ્રભાથી દિશામાં મુખ પણ વ્યાપ્ત થયાં હેય, પ્રકાશમાન થતાં હોય, એ ચિતવ અને ધ્યાન ધરવું એટલે તે તરફ ઘેડો વખત મનને અંતર ઉપયોગ સાથે સ્થિર કરીને જોયા કરવું.
આ પ્રમાણે તે મૂળ મંત્ર નું ધ્યાન કરવા પછી તેના રેફમાંથી ધીમે ધીમે ધુમાડાની એક શિખા-ધારા નીકળતી હોય તેમ ચિંતવવું. તે ધુમાડાની શિખા દેખવામાં આવે ત્યાર પછી તે મૂળ મંત્રના રેફમાંથી અગ્નિના તણ ખાઓ ઊઠતા નીકળતા ચિંતવવા. આ અગ્નિના તણખા નીકળતા થાય એટલે ધુમાડાની શિખા ઓછી થતી હોય તેમ ધારવું. તણખા નીકળ્યા પછી તે મૂળ મંત્રના રેફમાંથી અગ્નિની જવાળાઓ નીકળતી ચિંતવવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org