________________
બ્રાનદીપિકા
[ ૩૧૯ ]
સ્થિર સ્વરૂપે સ્થિર રહેવાનુ` સુગમ પડે માટે આ કલ્પનાએ રવી પડે છે જેમ ખાણવાળી કે ગેાળીબાર કરનાર ખાણું કે ગાળીથી લક્ષ ભેદ કરવાની ટેવ પાડવા માટે પ્રથમ ગમે તે સ્થૂળ વસ્તુ લક્ષ તરીકે રાખી તેને વીધવાની ટેવ પાડે છે. આ પ્રથમની લક્ષ વીંધવાની ટેવ તે કાંઈ સાચા શત્રુ નથી, પણ અભ્યાસ છે. આ અભ્યાસમાં વિજય મેળવ્યા પછી જ તે ભાણુ ઠે. ગેાળીથી સાચા શત્રુને વીધી કે ભેદી નાખે છે. આ જ પ્રમાણે આ મનાકલ્પિત ધ્યેય સ''ધે સમજવું. રૂપાતીત ધ્યાન છે તે આત્મધ્યાન છે. તેમાં પહેાંચવા માટે પ્રથમ રૂપવાળાં-સ્થૂળ ધ્યાન કરવાં તે ઉપચેાગી છે. સ્થૂલ સિદ્ધ કર્યાં વગર સૂક્ષ્મ-નિરાકાર રૂપાતીત-આત્મસ્વરૂપનું ધ્યાન થઇ શકે જ નહિ આટલી પ્રસ્તુત ઉપચાગી વાત જણાવી હવે મૂળ પ્રસંગ ઉપર આવીએ. પદ્મસ્થ ધ્યાનમાં કેટલાએક પવિત્ર પદ્યાનુ ધ્યાન કરવાનુ છે. પવિત્ર મા એટલે પરમાત્માના નામ સાથે સબંધ ધરાવનાર મ`ત્રા, તેમનું ધ્યાન કરવું તે ધ્યાનને પદસ્થ કહેવામાં આવ્યું છે.
સ્થૂળ રૂપવાળાં અને સમેાવસરણમાં રહેલા સાક્ષાત્ જીવનમૂર્તિ તી...કરાનાં શરીરા કે તેમની ધાતુ-પાષાણાદિની મૂર્તિઓ, તેઓને ધ્યેય તરીકે રાખી, મનની તેમાં એકાગ્રતા કરવી તે રૂપસ્થ ધ્યાન છે, અને જેમાં કાઈ પણ પ્રકારનાં સ્થૂળ રૂપાદિ લક્ષણા નથી એવા આત્માના શુદ્ધ સ્વરૂપનુ લક્ષ લઈ તેમાં મનેાવૃત્તિના અખડ પ્રવાહને ગાળી દઈ આત્મસ્વરૂપ અનુભવવું તે રૂપાતીત ધ્યાન છે. હવે તે પિંડસ્થાદિ ધ્યાનનું સ્વરૂપ અનુક્રમે બતાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org