________________
ધ્યાનદીપિકા
सव्वपमायरहिया मुणिणो खीणोवसंतमोहा य । झायारो नाणवणा धम्मझाणत्स निदिट्ठा || १ |
સ પ્રમાદરહિત, જ્ઞાનરૂપ ધનવાળા, ક્ષીણુ મેહવાળા અથવા ઉપરાંત મેાહવાળા (અન`તાનુ'ધીની ચેાકડી તથા સમકિત માહની, મિશ્રમેાહની અને મિથ્યા માહનીએ સાત પ્રકૃતિને ક્ષય કરનાર તે ક્ષપક-અથવા ઉપશમ કરનાર તે ઉપશામક) મુનિએ ધર્મ ધ્યાનના ધ્યાનવાળા કહ્યા છે,
अप्रमत्तप्रमत्ताख्यौ मुख्यतः स्वामिनौ मतौ ।
[ ૩૧૭ ]
चत्वारः स्वामिनः कैश्चित उक्ता धर्मस्य सूरिभिः ॥ १३६ ॥ પ્રમત્ત છઠ્ઠા ગુણસ્થાનકવાળા અને અપ્રમત્ત સાતમા ગુણસ્થાનકવાળા મુખ્ય વૃત્તિએ ધર્મધ્યાનના સ્વામી અધિ કારી ( કરવાવાળા ) માનેલા છે. કેાઈ એક આચાર્ય ધર્મધ્યાન કનારા ચાર ગુણસ્થાનકવાળાને (ચેાથું, પાંચમુ, છઠ્ઠું અને સાતમુ' એમ ચાર ગુણ સ્થાનકવાળાને) કહ્યા છે. મતલખ કે કેાઈ છઠ્ઠા ગુણસ્થાનકથી ધર્મ ધ્યાનની શરૂઆત કહે છે. કેાઈ આચાર્યં કહેવુ' એમ છે કે ચેાથે ગુણસ્થાનકે તે સમ્યક્ત્વ ગુણ પ્રગટ થાય છે, તે જે અંશે આત્મગુણ પ્રકટ થાય છે તે અંગે ત્યાંથી ધર્મ ધ્યાનની શરૂઆત માનવી જોઇએ. અપેક્ષા દૃષ્ટિએ અને વાત ખરાખર છે.
પ્રકરણ ૮
ધર્મ ધ્યાનના આલંબનભૂત ધ્યેય બીજી રીતે કહે છે. पिंडस्थ च पदस्थं च रूपस्थं रूपवर्जितम् । इत्यन्यच्चापि सद्ध्यानं ते ध्यायन्ति चतुर्विधम् ॥ १३७॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org