________________
ધ્યાનદીપિકા
[ ૩૦૯ ]
મધુકરી વૃત્તિથી ગૃહસ્થનાં ગૃહેાથી આહાર લાવી, યથેચ્છાએ તેઓએ આપેલા હોય તે લાવી, નહિ કે તેને રંજાડી, ભાંડી, દુ:ખી કરીને લાવેલા હાય, તેવા આહારથી શરીરનું પોષણ કરનાર હવા જોઈએ. આ કહેવાથી આહાર માટે પણ નિશ્ચિતતા ધારણ કરનાર, આટલે! પણ વિક્ષેપ નહિ ધરાવનાર મનુષ્ય સહેલાઈથી ધ્યાન કરી શકે છે. તે સિવાય બીજી કેટલીક મુશ્કેલી ઊભી થવા સભવ છે.
૧૫. ભ્રહ્મચારી—ધ્યાન કરનાર જીવ બ્રહ્મચર્ય ધારણ કરનાર હોવા જોઇએ. બ્રહ્મચારી એટલે બઢવીય વાળા હાવા જોઇએ. વી. એ શરીરના રાજા છે. તે જેટલું મજબૂત અને કબજામાં હોય છે તેટલુ જ ધ્યાન મજબૂત અને વધારે થાય છે. વીના ક્ષયવાળા જીવાનાં શરીર નિર્માલ્ય હાય છે. તેઓ બ્રહ્મચારી હેાય છતાં પણ ધ્યાનને લાયક નથી. વીર્ય નુ રક્ષણ કરવું એ જ ખરી રીતે બ્રહ્મચર્ય છે. તેનાથી ઉપયોગની જાગૃતિ પ્રબળ રહે છે. શરીર નીરોગી રહે છે. લાંબા વખત સુધી એક સ્થળે ધ્યાનમાં બેસી રહેવાનુ` કામ તેને સહેલુ થાય છે, બુદ્ધિ વિકાસ પામે છે, અને તે વીય ના વ્યય ધ્યાનની ગરમીમાં થાય છે. વીર્ય બદ્ધતા વિનાના જીવા ધ્યાનની ગરમીથી કે વધારે વિચાર કરવાથી મગજશક્તિ ખાઈ બેસે છે. વિચારાની અસર મગજ ઉપર મજબૂત થાય છે. તે જો મસ્ક્રુવીય હાય તા તે વિચારાની અસર હદથી વધારે મગજ ઉપર થતી નથી મગજના માવાના જે ક્ષય થાય છે તેની જગા આ વીયની ઘટ્ટતા પૂરે છે એટલે મગજ ખગડતુ કે લથડતું નથી નહિતર મગજના દુખાવા, ચકરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org