________________
[ ૩૦૮ ]
ધ્યાનદીપિકા
જીવાના સમુદાય છે. તેનુ રક્ષણ કરનાર જીવ ધ્યાનને માટે ચેાગ્ય છે. જીવા તરફ વેર-વરાધ રાખનારનું મન કેવી રીતે શાંત રહી ધ્યાન કરી શકશે? અથવા બેદરકારીથી, અનુપયેાગે કે અજ્ઞાનદશામાં આ જીવાનેા વધ-સ’હાર-જે જીવથી થતા હાય તે જીવમાં વિશુદ્ધિ કયાંથી હોય? અજ્ઞાની, ખિનઉપચાગીનું ધ્યાન શા કામનું? પેાતાના ભલા માટે કે ખચાવ માટે અનેક જીવાનુ ભૂરું ઈચ્છનાર જીવાનુ હૃદય પવિત્ર કથાંથી હેાઈ શકે ? સર્વ જીવા આત્મસ્વરૂપ, આત્મતુલ્ય જ્યાં સુધી ન માન્યા ત્યાં સુધી તેમના હૃદયમાંથી વિક્ષેપ કદાપિ ઘટનાર-એ થનાર નથી. ત્યાં સુધી તે જીવ પ્રત્યે રાગદ્વેષની ઊર્મિ ઊઠતી જ રહેવાની. માટે સર્વ જીવા તરફ આત્મબુદ્ધિ કરી તેમને જરા પણ પેાતાના તરફથી નુકસાન ન થાય તેમ વર્તવું.
હેાય
૧૩. સત્ય બાલનાર—ધ્યાન કરનાર સત્યવક્તા હ જોઇએ. આત્મસ્વરૂપ પ્રગટ કરવા ઈચ્છતા જીવામાં અસત્ય, છળ, પ્રપંચ, દંભ, ઈત્યાદિ દુગુણા હાવા ન જ જોઇએ અને હાય તેા પછી તે ધ્યાન શા માટે કરે છે? અથવા તે ધ્યાન કરીને શુ મેળવવા ઇચ્છે છે ? કારણ, તેના પ્રયાસ
કેવળ પરિશ્રમમાત્ર જ છે,
.
૧૪. દત્તભાજી આપેલુ* ભાજન કરનાર. આ વચન ત્યાગીઓને ઉદ્દેશીને કહેલુ છે. પ્રથમ જ કહેવામાં આવ્યુ છે કે ગૃહસ્થાશ્રમમાં ધ્યાન અપવાદ તરીકે હાય. બાકી તે ત્યાગમાગ માં જ વિષેષ પ્રકારે ધ્યાન હોય છે, એટલે તે ત્યાગી વ્યવહારના પ્રપંચમાં ફસાયેલા નહાવા જોઈએ,
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org