________________
ધ્યાનદીપિકા
[ ૩૦૫ ] મનને સ્થિર કરી લાંબા વખત સુધી નિયમિત રીતે ઉત્સાહપૂર્વક વળગી રહેવું જોઈએ.
૫. ૬. ક્ષીણ મેહ અને ઉપશાત મેહવાળા ધ્યાન કરી શકે. આ કહેવાનો આશય એવો છે કે મેહની પ્રબળ સત્તાને ક્ષય થયો હોય અગર ઉપશમ થયો હોય તે જ ધ્યાન બની શકે છે, જ્યાં મોહની પ્રબળતા હોય ત્યાં ધ્યાનનું નામ પણ સંભવતું નથી. જ્યારે મોહ મંદ થાય છે સંસારનાં સાધનથી વિરક્તતા આવે છે, ત્યારે આત્મસ્વરૂપ જ પ્રાપ્તવ્ય છે, એ જ ખરું કર્તવ્ય છે તેમ સમજાઈને તે મેળવવા માટે પ્રબળ ઈચ્છા થાય છે ત્યારે જ ધ્યાન સંભવે છે. માટે મિહને ક્ષય કે ઉપશમ થવો જ જોઈએ. આ ક્ષય કે ઉપશમ જે કહેવામાં આવ્યું છે તે, તે ગુણ સ્થાનકની ભૂમિકામાં શરૂઆતમાં જેટલો થે જોઈએ તેટલા માટે જ કહેવામાં આવ્યું છે, પણ સર્વથા ક્ષય થયો હોય એમ કહેવાનો આશય નથી. જે સર્વથા ક્ષય થયો હોય તે પછી ધ્યાનની જરૂરિયાત જ રહેતી નથી. સર્વથા ઉપશમ અગિયારમે ગુણઠાણે હોય છે અને ક્ષય બારમા ગુણઠાણે થાય છે. પછી તરત જ તેરમે ગુણઠાણે કેવળજ્ઞાન થાય છે. માટે જે જે ગુણઠાણે જે જે જાતનું ધ્યાન ઉપગી છે તે તે ગુણસ્થાનકની ભૂમિકા પ્રમાણે મોહને ક્ષય કે ક્ષયપશમ હેવો જોઈએ. . ૭. અગાદી-પ્રમાદ વિનાને મનુષ્ય ધ્યાન કરી શકે છે. મદ (અહંકાર), વિષય, કષાય, નિદ્રા, આળસ, ઈત્યાદિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org