________________
ધ્યાનદીપિકા
[ ૨૯૫ ]
પામનારા, ચૈતન્ય અને જડ પદાર્થોથી સપૂર્ણ છે. તે અનાદિ સિદ્ધ છે, અને તે લેાકમાં ત્રણ જગત રહેલુ છે.
ભાવાથ—સ્વાવિક–વિનાપ્રચાગે-ઇચ્છા વિના પણ ઉત્પન્ન થતા વિકારાને હઠાવવા માટે આ લાકસ'સ્થાનના વિચાર કરવાના છે. લેાકમાં પણ કહેવત છે કે ગરમી ગરમીનુ' ઔષધ થાય છે, તેમ વિચાર એ વિચારનુ’ ઔષધ છે. વિચારથી વિચારા પાછા હઠાવાય છે. વિશેષ એટલેા છે કે આ વિચાર પેાતે જાગૃતિપૂર્વક કે જાણી જોઇને કરાયેલા હાવા જોઇએ, તેવા વિચારા પણ રાગદ્વેષની ઉત્પત્તિ કરાવનારા ન હેાવા જોઇએ પણ મનને સમાધાન-સમતાલ સ્થિતિમાં રાખનાર હાવા જોઇએ અથવા મનને વિરક્તિ પમાડી વિશેષ વિકારૈાથી ઉપરામ કરનારા હોવા જોઇએ અથવા વિચાર કરતાં આ લેાક સ્થિતિમાં એક પણ પદ્મા મનને આકણુ કરી શકે તેવા નથી એવા નિર્ણય કરવા માટે પણ આ જ ધ્યાન ઉપયાગી છે.
લાકના વિચાર આ પ્રમાણે છે કે જેની સ ખા અન'ત આકાશ આવી રહેલુ છે તેની વચમાં લેાક રહેલા છે, લેાકસસ્થાનના આકાર એ પગ પહેાળા કરી દહીં વલેાવવા ઊભા રહેલા પુરુષાની માફક, પણ હાથ બે કેડ ઉપર કાણીએ બહાર પડતી રહે તેમ વાળી રાખેલા હોય તેવા છે. અને તેની ચારે બાજુ સઘળે આકાશ છે. તે લેાક આકૃતિની અંદર ચૈતન્ય અને જડ પદાર્થો રહેલા છે. ધર્મોસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદગલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org