SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૯૪ ] ધ્યાનદીપિકા આફ્રિ ભાગામાં વહેં'ચાયેલા છે તે ભેઢા વડે કવિપાકના વિચાર કરવા. તે આઠ કર્મની સ્થિતિ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટાદિ કાળના અવસ્થાનરૂપ છે તેના વિચાર કરવા. પ્રદેશ-જીવાના પ્રદેશેા સૂક્ષ્મ રીતે કમ પ્રદેશેાની સાથે એક ક્ષેત્રમાં અવગાઢ પામીને રહેલા છે તે કારણથી અનુભવાતા કવિપાકના વિચાર કરવા. અનુભાવ-તે જ આઠ કમ પ્રકૃતિના ઉદયના અનુ ભવ કરવા. આ કવિપાક મન, વચન, કાયાના ચેાગે। અને અનુભાવથી ઉત્પન્ન થાય છે એમ વિચાર કરવા. અનુભાવ એ જીવના વિપરીત ગુણુ છે. તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયરૂપ છે, આ ચાગ અને અનુભાવ અને વડે જીવને કમ ઉત્પન્ન થાય છે. તેના વિપાક એટલે ઉદય તે સંબધમાં વિચાર કરવા . લાસ સ્થાન વિચય ધમ ધ્યાન अनंतानंतमाकाशं सर्वतः सुप्रतिष्ठितम् । तन्मध्ये यः स्थितो लोको नित्यो दृष्टो जिनोत्तमः ॥ १२८॥ स्थित्युत्पत्तिव्ययोपेतैः पदार्थेश्चेतनेतरैः । संपूर्णोऽनादिसंसिद्धः स्थितं यत्र जगत्त्रयम् ॥ १२९ ॥ અનંતાનંત આકાશ જેની સ માજીએ આવી રહેલુ છે તે લેાક છે, જિનેશ્વરે તે લાકને પોતાના જ્ઞાનમાં ‘નિત્ય છે’ તેમ જોયેલે છે. આ લેાક, સ્થિતિ ઉત્પત્તિ અને વિનાશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy