________________
ધ્યાનદીપિકા
{ ૨૬૫ ]
બાલ્યા છે અને શરીર દ્વારા જે વર્તન કર્યુ છે તે થાડા વખત માટેનું છે. છતાં તેટલા વખતમાં પણ તેમના મન દ્વારા, વચન દ્વારા અને શરીર દ્વારા જે અણુએની આપ-લે ત્યાં થઈ છે, એટલે બહારથી જે અણુઓ, (અહીં અણુ શબ્દથી તે તે વણાને લાયક પુદ્ગલ સ્ક ંધા લેવા મૂકવાનું સમજવુ) તેમણે ગ્રહણ કર્યા છે અને મન, વચન અને શરીરની પ્રવૃત્તિ દ્વારા જે પુદ્ગલા મૂકવાં છે તે પેાતાના વિચારપણે પરિણમાવીને, વચનપણે પરિણુમાવીને અને શરીરના સબધ કરાવીને મૂકી દીધાં છે તે અણુએ તે મૂકનારના અળ પ્રમાણે અને તેના મજબૂત જથ્થાના પ્રમાણમાં ત્યાં ટકી રહે છે. તેનુ વાતાવરણ બંધાય છે.
તે સ્થળે જે મનુષ્યાદિ લાંબા કાળ સુધી રહેલ છે તેના મન, વચન, શરીરની પ્રવૃત્તિ, નિવૃત્તિ-પછી તે શુભ હાય કે અશુભ હોય તેના પ્રમાણમાં તેનું વાતાવરણ અ`ધાય છે અને તે વાતાવરણની થેાડીઘણી અસર ત્યાં બેસનાર કે આવનારના મન ઉપર થયા સિવાય રહેતી નથી. દાખલા તરીકે એક વેશ્યાના ઘરનુ વાતાવરણ ને એક ધર્મસ્થાનનું વાતાવરણ લે. વેશ્યાના ઘરમાં પ્રવેશ કર્યાં પછીના અને તે પહેલાના તમારા વિચારોને તપાસી જોશે તે અવશ્ય તેમાં કાંઈ ફેરફાર થયેલા તમને માલૂમ પડશે. આવી જ રીતે જે ધર્મસ્થાનમાં તમે પ્રવેશ કર્યાં છે તે પછીના અને તે પહેલાંના તમારા વિચારાને તપાસી જોશે તે જરૂર તેમાં આગળના વિચારશમાં ફેરફાર થયેલા માલૂમ પડશે.
પેાતાના વિચારાથી જે વાતાવરણ ખરૂંધાય છે. તેની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org