________________
[ ૨૫૦ ]
ધ્યાનદીપિકા
આપણા ધમ પાળનારા છે, તેમની સાથે તે મિત્રતા કરવી તે વ્યાજબી છે. ઇત્યાદિ વિચારો કરવા તે ચાગ્ય નથી, આ મિત્રતા કરવી કાંઇ સ્વાર્થ સાધવા માટે નથી, કે દુનિયાનાં સુખ મેળવવા માટે નથી, કે કાંઈ કાઈ જાતના સંબંધ વધારવા માટે નથી કે જેને લઈ અમુક સાથે મિત્રતા કરવી અને અમુક સાથે તા ન કરવી.
નાતજાતના, દેશકાળના, ધવિધના, ઊંચાનીચાના, નાનામોટાના, કાંઇ પણ તફાવત રાખ્યા વિના સર્વાં જીવા ઉપર મિત્રભાવના રાખવી. તેથી પહેલા ફાયદો તા આપણને એ જ થાય છે કે કાઇ જીવા સાથે વૈરિવરાધ રહેતા નથી. બીજા જીવાને હલકા માની તેમના તરફ અપ્રીતિ કે અભા વની લાગણી રહેતી હતી તે નાબૂદ થાય છે. સામાને મિત્ર રૂપ માન્યા કે મન તેને પેાતાના સમાનપણે જોવાના પ્રયત્ન કરશે. તેટલું મન ઉચ્ચ ખનશે. મન હવે કાઇ પણ જીવને જોઈ સમાન ભાવના આકાર ધારણ કરશે. એટલે તે મનમાં જે હલકાપણાના દુગાઁણ હતા તે ચાલ્યા જશે. વાર'વાર હૃદય શાંતિ મેળવશે, મનની મલિનતા ચાલી જઈ પવિત્રતા વધશે, આત્મસ્વરૂપ પ્રાપ્ત થવાની ચાગ્યતા વધશે. માટે દુનિયાના દરેક પ્રસંગમાં જાગૃત રહી, સર્વ જીવા તરફ મૈત્રીભાવના રાખવી. આથી પવિત્ર થયેલા હૃદયમાં ધર્મધ્યાન સ્થિરતા પામશે.
બીજી કરુણા ભાવના वध बंधनरुद्धेषु निस्त्रिशैः पीडितेषु च ।
जीवितं याचमानेषु दयाधीः करुणा मता ॥ १०९ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org