________________
[ ૨૩૮ ]
ધારણા ध्येयवस्तुनि संलीनं यन्मनोज्ञैर्विधीयते । परब्रह्मात्मरूपे वा गुणिनां सद्गुणेष्वपि ।। १०३ ॥ अर्हदाद्यगरूपे वा, भाले नेत्रे मुखे तथा । लये लग्नं मनो यस्य धारणा तस्य संमता ॥ १०४ ॥
ધ્યાનદીપિકા
ધ્યાન કરવા લાયક વસ્તુ પરબ્રહ્મ, આત્મસ્વરૂપ અને ગુણી પુરુષાના સદ્ગુણા તેને વિષે બુદ્ધિમાનેાએ મનને લીન કરવુ, તેમ જ અરિહંત આદિના શરીરના રૂપને વિષે અથવા પેાતાના કપાળ, નેત્ર અને મુખ ઉપર જેનું મન લય થયું. છે તેને ધારણા માનેલી છે. (ધારણા કહે છે.)
ભાવાથ–પ્રત્યાહાર કરવા માટે મનને ઇંદ્રિયાના વિષચામાંથી ખેં'ચી લીધા બાદ તે મનને કાઇ પણ સ્થળે જોડવું' જોઇએ. કાઈ પણ ધ્યાન કરવા લાયક એક વસ્તુમાં જોડી દેવુ' તેનુ' નામ ધારણા છે. એક વસ્તુમાં લાંબા વખત સુધી મનને સ્થિર રાખવાથી, તે મન ધ્યાન કરવા લાયક પદાર્થ કે વસ્તુમાં એકાગ્ર થાય છે, મનમાં ઉત્પન્ન થતી અનેક સ્ફુરણા કે વૃત્તિએ તેના નિષેધ કરી એક જ સજાતીય પ્રવાહ ચલાવવાનું' કામ, ધારણા મજબૂત થવાથી થાય છે. ધારણાના ટુકા અથ એટલા જ છે કે કાઈ પણ ઉત્તમ ધ્યેયમાં મનને ચાંટાડી દેવું, ત્યાંથી ઉખડે નહી’-તે સ્થાન મૂકી અન્ય સ્થાનના આશ્રય ન કરે, તે જ છે. ગાય કે અશ્વ વિગેરે જાનવર એક સ્થળે સ્થિર ન રહેતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org