________________
ધ્યાનદીપિકા
[ ૨૨૫ ]
સંકલનામાં ખરાબ ગેાઠવાયેલા સુસ`બદ્ધ આવશે કે તે જોઇને તમને માટા અચ' લાગશે. પેટની પીડ, માથાનુ કળતર, ફેફસાં અને હૃદયના રોગ તેમજ તેવા બીજા રાગે પણ પ્રાણાર્યામના અભ્યાસથી મટી જાય છે. હવે પ્રાણાયામ કરવાની રીતિ તપાસીશુ'
પ્રાણાયામ કરવાની અનેક પદ્ધતિઓ છે. પણ હું જે પદ્ધતિ બતાવું છું તે અનેક વર્ષોથી કસેાટીએ ચઢીને ઉત્તમ ઠરેલી છે. પ્રાણાયામના અભ્યાસ આ પદ્ધતિસર જેણે કર્યો છે તેને બહુ સારા લાભ મળ્યા છે એમાં શંકા નથી. પૂરક-કુ‘શક-રેચક
પ્રાણાયામના અભ્યાસ કરવા બેસવું હોય ત્યારે તમારે સુખરૂપ, સહજ અને સ્થિર આસનથી એકાગ્ર મને બેસવુ જોઇએ, જમણા પગને ડાબા પગના સાથળ ઉપર અને ડાખા પગને જમણા પગના સાથળ ઉપર એમ ઉલટસુલટ પગ ચડાવીને પદ્માસન કરીને બેસવું. આ આસન પ્રાણાયામના અભ્યાસકને બહુ સુખકારક છે. શરીર, મસ્તક અને ડાકને નિશ્ચળ અને સીધા રાખી, સ્થિર થઈ, આડુંઅવળું જોયા વિના ટટાર પેાતાની નાસિકા સન્મુખ ષ્ટિ કરી દિશા તરફ નજર નહિ કરતાં પ્રસન્ન ચિત્તથી આસન વાળી બેસવું જોઇએ.
આ રીતે તૈયાર થઈ પછી જમણા હાથના અગૂઠા વડે જમણું નસકારુ' દાખીને બંધ કરવુ અને ડાબે નસકારેથી
૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org