________________
[ ૧૮ ] શ્રી વિજયપ્રભચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની પન્યાસપદવી નિમિત્ત બહાર પાડેલ. હાલતો મુમુક્ષુઓને ઘણી કિંમત આપવા છતા આ ગ્રંથ અલભ્ય બનવાથી પરમ શ્રતપ્રેમી સરળ સ્વભાવી કિર્તીકરભાઈ પાસે અને કેએ માંગણી કરી શ્રી શંકરલાલ બેકરને પણ આ ગ્રંથના વાંચનનો પ્રસંગ મળ્યો તેમણે તો એટલો બધો આહલાદ ઉત્પન્ન થયો જેના કારણે ઉંચી કિંમત આપી. ૨૫ નકલો મંગાવી માત્ર, સંબં. ધીઓને ભેટ આપી પણ જ્યારે પ્રયત્ન કરતા એ ગ્રંથ ન મલી શકવાથી સ્વ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબ પાસે ધ્યાનદીપિકા પુસ્તક ફરીને છપાવવા વિનંતી કરી. અને ૧૦૦૦) નકલને ખર્ચ એ પિતે આપવાની તૈયારી બતાવી. પૂજ્યશ્રીના બે પુસ્તકો મહાબલમલયાસુંદરી તથા ગૃહસ્થ ધર્મ નિતીમય જીવન પુસ્તક પ્રકાશિત કરીને આ ધ્યાનદીપિકા પુસ્તક હાથ ધરેલ છે. અને ગુરૂકૃપાએ કાર્ય પૂર્ણ થયેલ છે. હવે ચોથુ પ્રકાશન યોગશાસ્ત્ર (ભાષાન્તર) નું કાર્ય આરંભેલ છે ટુંક સમયમાં બહાર પડશે. અલભ્ય એવા પુસ્તકોના પ્રકાશન માટે અથાગ પ્રયત્ન કરનાર પ્રવર્તીની સરલ સ્વભાવી સાધ્વીજી સૌભાગ્યશ્રીજીના શિષ્યા જ્ઞાનધ્યાન મગ્ના સાધ્વીજી જ્ઞાનશ્રીજીએ સમ્યગ્દર્શને આત્માને વિકાસક્રમ અને મહામહેનો પરાજય, આનંદ અને પ્રભુ મહાવીર, પ્રભુના પંથે જ્ઞાનનો પ્રકાશ, નિતીવિચાર રત્નમાલા, મહાવીર તત્વ પ્રકાશ અને આત્મવિશુદ્ધિ, આત્મજ્ઞાનપ્રવેશિકા તથા ધર્મોપદેશ તત્વજ્ઞાન વિગેરે ગ્રંથોનું પ્રકાશન તેમની પ્રેરણાથી થયેલ છે. અને સાધ્વીજી વિનયપ્રભાશ્રીજીએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org