________________
[ ૧૮૨ ]
ધ્યાનદીપિકા
જણાવી દીધું. છેક ઘેર આવ્યો. બ્રાહ્મણ પરગામથી ઘેર આવે. કથા સંબંધી સમાચાર છોકરે જણાવ્યા બ્રાહ્મણને ખેદ થયો, છોકરાને ઠપકે આવે. મૂ! એવી તે કથા રાજા આગળ વંચાય કે ? તેને અનુકૂળ પડતી જ વાત કરવી જોઈએ વિગેરે. છેક લાચાર થયે. બાપા! મને તેવી સમજ ન પડી તેથી જે પુસ્તકમાં આવ્યું તે વાંચી દીધું, બ્રાહ્મણ પિથી લઈ રાજા પાસે આવ્યું. કથા સાંભળવા જણાવ્યું રાજાએ પિતાને પૂર્વે નિશ્ચય કરેલ અભિપ્રાય જણાવ્યું બ્રાહ્મણે કહ્યું, “મહારાજા! છેકરાને કથા વાંચતા આવડતી ન હતી, તેથી તે શ્લેકના તા૫ને ન સમજતાં ઉપરને અર્થ આપને સમજાવ્યો છે (સંભળાવ્યો છે). બાકી તેનું રહસ્ય ઊંડું છે.” રાજાએ તે રહસ્ય જણાવવા કહ્યું બ્રાહ્મણે પોતાના સ્વાર્થને ખાતર, પ્રપંચ કરી જવાબ આપે અને તેમાં તે વિજયી થયા.
મહારાજા! તલ કે તુષના જેટલું માંસ ખાનાર માણસની ઈચ્છા કાયમ બની રહે છે. ઈચ્છાની વૃદ્ધિ થયા સિવાય ચિત્ત તેમાં જ ફર્યા કરે છે. પણ જે પેટ ભરીને ખાતા હોય તેમને નરકે જવું પડતું નથી, કારણ કે તે તરફની તેમની ઈચ્છા નિવૃત્ત થયેલી હોય છે. આપને ઘેર
ક્યાં તટે છે? પેટ ભરીને ખાવાથી પછી ઇચ્છા તે તરફ રહેતી નથી.”
આ ખુલાસાથી રાજાની નરક તરફની ભીતિ ઓછી થઈ તે દિવસથી કથી ચાલુ થઈ પ્રથમ તે થોડું કઈ વખત માંસ ખાતો હતો અને પછીથી તે કાયમ ખાતે ચાલુ કર્યું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org