________________
[ ૧૮ ]
ધ્યાનદીપિકા તે તે જ ધર્મની છે જે પરમશાંતિ આપે, જન્મમરણદિની , આગ બુઝાવે, આત્માનું સત્ય સ્વરૂપ અનુભવાવે.
આવા અત્યાચારી, લોકોને ઠગનારાઓ, ઠગવા નિમિત્તે શાસ્ત્ર બનાવનારાઓ, અનેક જીને ખેટે માર્ગે દોરનારાઓ પિતે દુર્ગતિમાં જાય છે અને અન્યને દુર્ગતિમાં લઈ જવાના પ્રવાહવાળે માર્ગ ખુલ્લો મૂકતા જાય છે. આ શાસ્ત્રો રૌદ્ર ધ્યાન ને પિષણ કરનારા હોવાથી તે રૌદ્રધ્યાન જ છે.
તેવી જ રીતે હિંસાને પિષણ આપનારા શાસ્ત્રો બનાવ નારાઓ તે પણ પિતાના એક થોડા વખતના જીવનનિર્વાહ માટે સદાને માટે પાપનો પ્રવાહ ચાલુ કરી જાય છે.
એ માનવે! દેહ મળે છે તે તેને નિર્વાહ પણ મળી રહેશે. પણ તેવા નજીવા કારણે તમે અન્યને પાપને ઉપદેશ આપી, તેની ઈચ્છાનુસાર હાજી હા કરી અથવા શાસ્ત્રના અર્થને ઉલટાવીને જીવહિંસાને પોષણ ન આપો. તમારી વાણીથી આંબા વાવે; સદા ફળ નહિ મળે તે છાયા તે મળશે જ. પણ કાંટાવાળા શેર કે બાવળ ન વા; છાયા પણ ન મળતાં ઊલટા તમને અને બીજાને કાંટા વાગશે.
ઉદરના નિર્વાહ માટે મનુષ્ય કેવી કેવી અસત્ય કલ્પના ઓથી પિતાના મનને મેલું કરે છે, સ્વાર્થ સિદ્ધ કરવા માટે મનુષ્યોને કે ખોટે રસ્તે દેરે છે, તે આ એક નાના સરખા દષ્ટાંતથી સમજાશે.
એક રાજા પાસે બ્રાહ્મણ કથા વાંચતું હતું. રાજાએ તેના બદલામાં અમુક વર્ષાસન બાંધી આપ્યું હતું. બ્રાહ્મણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org