________________
ધ્યાનદીપિકા
[ ૧૭૧ ]
=
છે. સહજ વાતમાં ચિડાઈ જાય છે (તપી જાય છે). મતલબ કે સારે ખેટે કોઈ પણ જાતનો અભ્યાસ કેટલાક વખત પછી સ્વભાવ જેવો થઈ જાય છે–તેવી ટેવ પડી જાય છે.
તેમ જે માણસ નિરંતર નિર્દયતા વાપરે છે, સહેજસાજના અપરાધમાં પણ માટે દંડ આપે છે, નિર્દયતાથી માર મારે છે, દયા, અનુકંપા કે અરકારે જેના હૃદયમાં આવતું નથી, દુખી જીને દેખીને, કે પિતાના પ્રહારથી પીડાતા, રિબાતા, રડતા, ત્રાસ પામતા જીવોને દેખીને પણ જેને દયા આવતી નથી, જેનું હૃદય દયાથી આદ્ર (ભીનું) થતું નથી, આવા જવાનું હૃદય કાળાંતરે નિર્દયતાવાળું થઈ જાય છે. તેમને સ્વભાવ જ તે થઈ જાય છે. તે નિર્દયતાવાળા સ્વભાવને ધારણ કરનાર જેમાં, સ્વાભાવિક રીતે જ રૌદ્ર ધ્યાન નિવાસ કરે છે, કારણ કે, જે જેને આદર આપે, તે તેને ત્યાં આદરથી રહે છે. આવા નજીવા કારણસર જેને ઘાત કરી નાખે છે. સામાન્ય કારણમાં પણ તેઓના હૃદયમાં રૌદ્રધ્યાન ફુરી આવે છે.
જેઓના મનમાં સ્વભાવથી જ સઘળા કૅધ, માન, માયા અને લેભરૂપ કષાય દીપ્ત થઈ રહેલા હોય છે, તેઓ પણ રૌદ્રધ્યાનનાં જ ઘર છે. ક્રોધવાળો જેને સ્વભાવ થઈ રહેલો હોય છે, વારંવાર ના કારણે પણ કેધ કરવાની ટેવ પાડયાથી કેધવાળો જ સ્વભાવ બની રહે છે. આવા માણસો સહેજસાજના કારણે પણ મરવા કે મારવા તૈયાર થઈ જાય છે. બીજાનું ખૂન કરતાં વાર લગાડતા નથી. જ્યાં પિતાનું જે અન્યને શિક્ષા કરવાનું ચાલતું હોય છે ત્યાં તો તેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org