________________
[ ૧૭૦ ]
ધ્યાનદીપિકા
આશા શુ' નહિ રાખતા હાય. તમે પાતે બીજાને મદદ આપવાની વાત તે દૂર રાખા, પણ બીજાના જાન લેવાથી કે હેરાન કરવાથી પણ જ્યાં સુધી પાછા ન હઠ ત્યાં સુધી તમારે પેાતાને પણ સુખી થવાની ઈચ્છા શા માટે રાખવી જોઇએ ?
બીજાની પાસેથી મદદ લેવાની આશા શા માટે રાખવી જોઇએ અને તમને મદદ પણ શા માટે મળી શકે ?
સમજીએ ! સમજો. લેા અને દે, આપે અને મેળવા, કરો અને પામે. નિયમથી વિરુદ્ધ વર્તન ન રાખેા. અત્યારે બળવાન થઇ છૂટશેા, પણ છેવટે તમે પણ ઝપાટામાં આવશે, કાણુ અમર રહ્યું છે? અભય આપનારાએ જ નિભય થયા છે, શાંતિ આપે! અને પછી શાંતિ ભાગવે.
રૌદ્રધ્યાનનુ' સ્થાન શું છે ?
निरंतर निर्दयताम्वभावः स्वभावतः सर्वकषायदीप्तः । मदोद्वतः पापमपिः कुशीलः स्यान्नास्तिको यः सहिरौद्र गेहम् ||८४|| નિર'તર નિર્દયતાવાળા સ્વભાવ, તે સ્વભાવથી સ ક્રોધાદિની પ્રદીપ્તિ. મદથી ઉદ્ધૃતપણું, પાપમાં બુદ્ધિ, કુશીલતા અને નાસ્તિકતા તે રૌદ્ર ધ્યાનની ઉત્પત્તિનુ સ્થાન છે.
ભાવાથ—એક જાતના અભ્યાસ લાંખા વખત સુધી કરવામાં આવે છે, ત્યારે તે અભ્યાસ મજબૂત થઈ સ્વભાવનું' પરિણામ ધારણ કરે છે. એક માણસ સહજ વાતમાં પેાતાને મિજાજ ખેાઈ બેસે છે; ત્યારે બીજો માણસ કહે છે કે એને છેડશે! નહિ, તેના સ્વભાવ જ એવા છે. ક્રેધીલા છે,
ચીડિયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org