________________
ધ્યાનદીપિકા
[ ૧૬૯ ]
પોતે જાણી જોઇને જીવાને પીડા કરે છે, સામા જીવા સારી રીતે રિખાય-દુઃખી થાય તેવી કદના કરે છે, અને છેવટે તે જીવેાને મારી પણ નાખે છે. મારી નાખીને દુઃખી કરીને પાછા તે રાજી થાય છે, ખુશી થાય છે, હ પામે છે કે કેવા હું બળવાન ! એક તડાકે જ અમુકને આવા બળવાનને મેં એકલાએ મારી નાખ્યા. પેાતે આ પ્રમાણે જીવેને મારી નાખીને રાજી થાય છે તેમ જ બીજા પાસે જીવાને પીડા કરાવે છે, કદના પમાડાવે છે અને નારી નખાવે છે, અથવા કેાઈ અન્ય જીવે જીવાને માર્યા હાય-પીડા કરી હાય-કદના કરી હોય, તે દેખીને, સાંભળીને, વાંચીને પેાતે રાજી થાય છે આ રૌદ્રધ્યાન છે.
એ મહાન ઈચ્છાવાળા જીવા! તમે પેાતે સુખી થવાને, નીરોગી થવાને, કલેશરહિત જીવન ગુજારવાને કે લાંબુ જીવન ટકાવવા માટે ઈચ્છાઓ કરેા છે; તેા બીજા જીવાની ઇચ્છાઓના ખીજાના આરોગ્યના, ખીજાના સુખાના કે બીજાના જીવનના તમે શા માટે નાશ કરે છે ? શું તમે એકલા જ આ દુનિયામાં સુખી થવાને કે જીવવાને લાયક છે ? તમાને જ તમારુ જીવન વહાલુ છે ? બીજાને શુ વહાલુ નહિ જ હાય?
જ
આ અજ્ઞ જીવા ! વિચાર તેા કરે. પગમાં એક કાંટા વાગે છે, સહજ ઠાકર વાગે છે, કે થાડા નાના સરખા શસ્ત્રાદિના ઘા વાગે છે તેટલામાં તમે આકુલવ્યાકુલ થાએ છે, તમારી સારવાર માટે બીજાની મદદ માગેા છે. તેા શુ બીજાને દુઃખ નહિ થતુ હાય? બીજા અન્યની મદદની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org