________________
[ ૧૬૬ ]
ધ્યાનદીપિકા
સ્વરૂપ જેવી રીતે જાણવામાં આવ્યું છે (સ્વઅનુભવ સિદ્ધ પ્રત્યક્ષ અનુભવ થયેલ નથી) તેવી રીતે પ્રત્યક્ષ કરવામાં સહાય ભૂત કમ મલિનતાનો નાશ કરનાર-તે આ આવરણને હઠાવ નાર જે ક્રિયામાગે છે તે માર્ગને આશ્રય હજી કર્યો નથી તેટલો ઉત્સાહ હજી પ્રગટ થયો નથી, કેવળ જાણવા-સ હવારૂપે તે માગે હદયમાં જાગૃતિ લીધેલી છે તે અવિરતિ કહેવાય છે.
પહેલાથી ત્રીજા ગુણ સ્થાનક સુધીના છે પણ અવિરતિ કહેવાય છે. તથાપિ તેમાં અને આ ચોથા ગુણ સ્થાનવાળા જીમાં જે તફાવત છે તે એ છે કે તે ભૂમિકાવાળાઓને તે આત્માને જાણવા-સવવાપણું પણ નથી. આત્માના શુદ્ધ સ્વરૂપને સમજી જડથી ભિન્ન માનવા જેટલું આવરણ પણ ઓછું થયેલું નથી. પુદગલના ઉપભેગથી વિરામ પામવાની ઈચ્છા પણ થતી નથી એટલું જ નહિ પણ પુદ્ગલેને ઉપભાગ લેવા એ જ કાર્ય કે કર્તવ્ય મનાયેલું હોય છે અને એઘ સંજ્ઞાએ ધર્મ તરફ વલણ થયેલું હોય તે પણ વ્યવ હારના પ્રસંગોમાં સુખી થવાય કે અન્ય જન્મમાં અનુકૂલ ઉપભેગો મળે તેટલા પૂરતું હોય છે. ત્યારે આ ભૂમિકા વાળાને આત્માનો નિશ્ચય થયેલો હોય છે. જે રૂપે જાણ્યું છે, તેવે રૂપે અનુભવ નથી પણ તે તરફ હવે તેને પ્રયાણ કરવાનું હોય છે. એટલે આનું લક્ષ્ય આત્મજ્ઞાન જ હોય છે.
અવિરતિવાળા બનેને આધ્યાન હોય છે, છતાં બના આધ્યાનમાં તફાવત ઘણો હોય છે.
દેશવિરતિ-દેશથકી થોડા ભાગની વિરતિ કરનાર-આત્મા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org