________________ ધ્યાનદીપિકા [ 157 ] વિરક્તતાને પ્રગટાવી જશે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે છે માટે ભવિષ્યની ચિંતારૂપ આર્તધ્યાન મૂકી દઈ પ્રયત્ન કરતા રહે આત્મપરાયણ થાઓ. અન્ય સ્થળે કહ્યું છે કેदेविंद चकवट्टित्तणाई गुणरिद्धिपथ्थणामईयं / अहम नियाण चिंतण मन्नाणाणुगय मञ्चं तं // 1 // વંદ્ર અને ચક્રવતી આદિના ગુણ (રૂપાદિક) તથા રિદ્ધિની પ્રાર્થના (યાચના)વાળું નિયાણનું ચિંતન કરવું તે અધમ છે. અત્યંત અજ્ઞાનની મદદથી તે (અધ્યવસાય) ઉત્પન્ન થાય છે. આર્તધ્યાનનું ફળ एयं चउविहं रागदोसमोहं कियस्स जीवस्स / अझ्झाणं संसारवद्धणं तिरियगइमूलं // 2 // રાગ, દ્વેષ અને મોહના ચિહ્નવાળું (રાગદ્વેષ અને મેહથી ઓળખાતું) આ ચાર પ્રકારનું આ ધ્યાન જીવને સંસાર વધારનારું છે અને તિર્યંચ (જનાવર)ની ગતિનું મૂળ છે (આર્તધ્યાન કરનારા જી વિશેષ પ્રકારે જનાવરની ગતિમાં જાય છે). મધ્યસ્થ મુનિએને આધ્યાન હેતું નથી मज्जथ्थस्स य मुणिणो सकम्मपरिणामं जणिय मेयंति / वथ्थुणस्सभावचिंतण परस्स सम्मं सहतस्स // 3 // Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org