________________ ધ્યાનદીપિકા [ 149 ] तह मूलसीसरोगाइवेयणाए वि पणिहाणं / तदसंपओगचिंता तप्पडियाराउलमणस्स // 1 // તેમ જ શૂલ, મસ્તકને રોગ આદિ વેદના ઉત્પન્ન થયે તેના વિગ સંબંધી એકાગ્રતા કરવી તે ફરીને પ્રાપ્ત ન થાય તેવી ચિંતા કરવી અને તેના પ્રતિકાર માટે (તે રેગ દૂર કરવાના ઉપાય માટે) મન આકુલ વ્યાકુલ કરવું. આ રેગ ચિંતા-આર્તધ્યાન છે. ભેગ આત્ત અથવા નિયાણું આધ્યાન गज्यं सुरेन्द्रता भोगाः खगेन्द्रत्वं जयश्रियः / कदा मेऽमी भविष्यन्ति भोगात्तं चेति संमतम् // 77 // पुण्यानुष्ठानजातैरभिलषति पदं यजिनेंद्रामराणाम् / यद्वा तैरेव वांछत्यहितजनकुलच्छेदमत्यंतकोपात् / पूजासत्कारलाभादिकसुखमथवा याचते यद्विकल्पैः स्यादातं तन्निदानप्रभवमिह नृणां दुःखदं ध्यानमार्तम् | (સુવાવોગધામ) 78 | રાજ્યની પ્રાપ્તિ. ઇદ્રપદવી ભોગોની અનુકૂળતા, વિદ્યાધરોનું આધિપત્ય અને રાજયલક્ષ્મી આ સર્વ મને જ્યારે પ્રાપ્ત થશે, ઈત્યાદિ વિચારવાળું ધ્યાન ભોળાર્તા માનેલું છે. પુણ્યવાળાં અનુષ્ઠાન (ક્રિયા) કરી તેને ફળ તરીકે તીર્થકર અને દેવના પદની અભિલાષા કરે અથવા તે જ પુણ્ય વડે, અત્યંત ક્રોધથી શત્રુઓના કુલને ઉરછેદ (નાશ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org