SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૧૧૩ ] સેાનાના થાળમાં ધૂળ ભરવી, અમૃતથી પગ ધેાવા, ઐરાવત જેવા હાથી ઉપર લાકડાના ભાર ભરવા અને ચિંતામિણ રત્ન કાગડાને ઉડાવવા માટે ફેકવુ', એ જેમ મૂર્ખતા છે, તેમ આવા ઉત્તમ માનવ દેહના, વિષયાદિ વાસના તૃપ્ત કરવામાં દુરુપયોગ કરવા તે મૂખતા છે, તેમ ન કરતાં માક્ષનાં સાધના પ્રાપ્ત કરવામાં જીવન સલ કરી લે. ધ્યાન મેાક્ષનુ સાધન છે. मोक्षोऽतिकर्मक्षयतः प्रणीतः कर्मक्षयो ज्ञानचारित्र्यतश्च । ज्ञानं स्फुरद्ध्यानत एव चास्ति ध्यानं हितं तेन शिवाध्वगानाम् ॥ ४६ ॥ સર્વથા કર્મક્ષય થવાથી મેાક્ષ કહેલા છે. કર્મના ક્ષય જ્ઞાન અને ચારિત્રથી થાય છે; જ્ઞાન ઉજજવળ ધ્યાનથી જ પ્રાપ્ત થાય છે. આ કારણથી નિર્વાણમાના પ ́થીઓને ધ્યાન હિતકારી છે. ચ: ઉત્તર કહ્યુ છે કે. मोक्षः कर्मक्षयादेव सम्यग्ज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तद्धि तस्मात्तद्वितमात्मनः ॥४७॥ માક્ષ કર્યાં ક્ષયથી જ થાય છે. કક્ષય સમ્યક્જ્ઞાનથી જ થાય છે, સમ્યક્દ્નાન ધ્યાનથી સાધ્ય થાય છે તેમ જ્ઞાનીએએ માનેલુ છે માટે આત્માને ધ્યાન હિતકારી છે; अतः स्वात्मार्थसिद्धयर्थं धर्मध्यानं मुनिः श्रयेत् । प्रतिज्ञां प्रतिपद्येति चिन्त्यते ध्यानदीपिका ||४८|| Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy