________________
[ ૯૬ ]
ધ્યાનદીપિકા
જેટલા પ્રમાણવાળી લાગણીથી તે કના અનુભવ કરે છે તેટલા પ્રમાણમાં તે નવીન કમ બાંધવાનું કારણ થાય છે,
પૂર્વ કર્મના ઉદયથી હાથ, પગ આદિ શારીરિક શક્તિ મળી છે પણ તેના ઉપયાગ અન્યને નુકસાન કરવામાં હેરાન કરવામાં કે મારવામાં, રાગદ્વેષની તીવ્ર કે મંદ લાગણીથી કરવામાં આવે છે, તેા આ લાગણીએ નવીન અશુભ કર્મ બંધ કરવામાં હેતુભૂત થાય છે,
આવી જ રીતે શારીરિક, વાચિક કે માનસિક શક્તિના સારી લાગણીથી કાઈને મદદ કરવાદિ પરોપકારના કાર્યમાં ઉપયેગ કરવામાં આવે છે તે શુભક`ના ખધ થાય છે.
અહીં આ શ ́કા ઉત્પન્ન થવાના સંભવ છે કે આ શરી રાદિના નિમિત્તથી અન્યના શરીરાદિને નુકશાન પહોંચે તેવુ કર્મ બાંધેલુ હોય અને તેને લઈને અન્યને નુકશાનાદિ કરવાથી તેનું પૂર્વ કમ છૂટી જતુ હોય તેમ રાા માટે ન માનવું? અને જો તેમ થતુ હેાય તે પછી નવીન કર્મ શા માટે બધાય ?
કદાચ આ કહેવુ' માન્ય કરીએ તેમ પણ સભવે, છતાં તમારા શરીરાદિ દ્વારા અન્યને નુકશાન પહોંચાડતી વખતે પણ જો તમારા મનમાં હ, શાકની લાગણી ન હાય તે તમને કમ થી આંધવાનુ' પછી કાંઈ કારણ રહેતુ' નથી. તમારું' પૂર્ણાંક નિર્જરી ગયું', ભેગવાઈ ગયું, પણ તમારા હાથ, પગ, આદિથી અન્યને દુઃખ થયુ. તેના પ્રમાણમાં સામા મનુષ્ય તરફથી પાછે તમને આઘાત થવાના જ. આ આઘાતને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org