________________
સરદાર એમાં ટાપશી પૂરતા હોય એમ બોલ્યા :
એ તો ગરીબ માણસની દીકરી છે. એનો બાપ ક્યાં કમાય છે ?' - સરદારશ્રીએ એમનાં ચશ્માંનું ખોખું બતાવ્યું. વીસ વરસ જૂનું હશે. ચશ્માંની એક દાંડી હતી. બીજી તરફ દોરો બાંધ્યો હતો. ત્રીસ વરસ જૂની ઘડિયાળ પણ ત્યાગીજીએ જોઈ. આવી સાદગીપૂર્વક સરદાર સાહેબ રહેતા હતા.
૬૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org