SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પંજથી સંજોગ અને વિજોગ એ બંને કારભારી છે, જેઓ ક્ય કર્મના) લેખા મુજબ જેના ભાગમાં જે આવે તે પહોંચાડે છે. (૨૩) (એ બધું જેમની મરજી પ્રમાણે ચાલી રહ્યું છે, તે પ્રભુને નમસ્કાર હજો – (૨૯૪) – જે સર્વના આદિ છે, કલંકરહિત (શુભ) છે, અનાદિ છે, અવિનાશી છે, અને યુગોના યુગો સુધી એકસ્વરૂપ (જ) રહે છે. (૨૯૫). ૧. વસ્તુઓનું મળવું કે છૂટા પડવું. ૨. IT I ૩. લેખું એટલે હિસાબ --- ગણતરી. ૪. મા I- નસીબ અર્થ પણ લેવાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy