SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ पौडी ३० २९६ एका माई जुगति विआई तिनि चेले परवाणु । २९७ इकु संसारी इकु भंडारी इकु लाए दीबाणु । २९८ जिव तिसु भावै तिवै चलावै जिव होवै फुरमाणु । २९९ ओहु वेखै ओना नदरि न आवै बहुता एहु विडाणु । ३०० आदेसु तिसै आदेसु । ३०१ आदि अनील अनादि अनाहति जुगु जुगु एको वेसु ॥३०॥ અથ (એમ કહેવામાં આવે છે કે, માયા-શક્તિ રૂપી) માતા એક (બ્રહ્મ) સાથે સંયોગ થતાં શાસ્ત્ર પ્રસિદ્ધ ત્રણ પુત્રો પ્રસવી છે; (૨૯૬) જેમાંનો એક સર્જક છે; એક પાલનકર્તા છે અને એક સૃષ્ટિનો સંહારક છે. (૨૯૭) (પરંતુ ખરી રીતે તો) તે (પરમાત્મા) જેમ ઠીક લાગે તેમ, પોતાના હુકમ મુજબ (આ બધું) ચલાવે છે. (૨૯૮) - તે (સૌને) જુએ છે, પણ પોતે) તેઓની નજરે પડતા નથી, એ ભારે નવાઈની વાત છે. (૨૯૯) તે પ્રભુને નમસ્કાર હજો – (૩૦૦) - જે સર્વના આદિ છે, કલંકરહિત (શુભ) છે, અનાદિ છે, અવિનાશી છે, અને યુગોના યુગો સુધી એકસ્વરૂપ (જ) રહે છે. (૩૦૧) ૧. ગુતિ | ૨. વાળું – પ્રમાણભૂત – શાસકથિત. ૩. સ્ત્ર -ચેટકબાળ-સંતાન. ૪. સંસારી- કુટુંબકબીલો ઊભો કરનાર બ્રહ્મા. ૫. મારી - પાલણપોષણ કરનાર વિણ, ૬, વીવાળુ – દરબાર, આ બધો સૃષ્ટિરૂપી વિસ્તાર ૭. IT - લણે-કાશેસંહારે. (તે કામ કરનારા મહેશ્વર – શંકર) : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy