SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ पौडी १३ ८७ मंनै सुरति होवै मनि बुधि । ८८ मैंने सगल भवणकी सुधि । ८९ मैंने मुहि चोटा ना खाइ । ९० मंने जमके साथि न जाइ । ९१ ऐसा नामु निरंजनु होइ । ९२ जे को मंनि जाणै मनि कोइ ॥ १३ ॥ અ નામમાં લવલીત થવાથી મન બુદ્ધિની સુરતા જાગે; (૮૭) નામમાં લવલીન થવાથી સકલ બ્રહ્માંડની શૂધ-બૂધ પ્રાપ્ત થાય; (૮૮) નામમાં લવલીન થવાથી માં ઉપર ચોટ ખાવી પડે નહિ; (૮૯) નામમાં લવલીન થવાથી જમની સાથે જવાનું ન થાય. (૯૦) (પરમાત્માનું) નિરંજન નામ એવું છે; (૯૧) તેમાં લવલીન થનાર કોઈ વિરલા જ હૃદયમાં (તેનો મહિમા) સમજી શકે. (૯૨) ૧. મંનૈ । .. બુદ્ધિ ઉચ્ચ ભૂમિકાએ – સત્યના સાક્ષાત્કારની સ્થિતિએ – પહોંચે છે – ઋતંભરા પ્રજ્ઞારૂપ બને છે. ૨૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy