SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ पौडी १२ ८१ मनेकी गति कही न जाइ । ८२ जे को कहै पिछ पछुताइ । ८३ कागदि कलम न लिखणहारु । ८४ मनेका बहि करनि वीचारु । ८५ ऐसा नामु निरंजनु होइ । ८६ जे को मंनि जाणे मनि कोइ ॥ १२ ॥ નામમાં લવલીન થનારની અવસ્થા કોણ વર્ણવી શકે? (૮૧) જે કોઈ કહેવાનો ઉધામો કરે, તે પછી પૂરે પસ્તાય! (૮૨) એવો કાગળ, કલમ કે લખનાર જ નથી જેથી એનું વર્ણન કરવા બેસે! (૮૩-૪) (પરમાત્માનું) નિરંજન’ નામ એવું છે (૮૫) તેમાં લવલીન થનાર કોઈ વિરલા જ હૃદયમાં (તેનો મહિમા) સમજી શકે. (૮૬) ૧. મનેૉ ! ૨. નિર્મળ, પવિત્ર. ૩. શ . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy