SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ સિધ-સટિ ૨૭ [નાન – વીર્ણ]. "गुरमुखि साचेका भउ पावै ____ गुरमुखि बाणी अघड घड़ावै । गुरमुखि निरमल हरि गुण गावै गुरमुखि पवित्र परमपदु पावै ॥ गुरमुखि रोमि रोमि हरि घिआवै । નાન મુરમુવિ સરિ સમાવૈ // ૨૭ || - અર્થ [નાનક – ચાલુ]. “ગુરુની દોરવણી પ્રમાણે ચાલનારો પરમાત્માનો ડર રાખતો થાય તથા કાબૂમાં ન રાખી શકાય તેવા મનને ગુરુના ઉપદેશથી કાબૂમાં લાવે. એ પ્રમાણે નિર્મળ થઈ, તે પ્રભુમાં લવલીન થઈ રહે અને (મુક્તિરૂપી) પવિત્ર પરમપદ પામે. મેમ તે હરિને ચિતવે અને એમ અંતે સત્ય-પરમાત્મામાં એક થઈ જાય. [૨૭]- ૨૮ [નાન – વા] . “અરવિ પ વે વીવારી गुरमुखि परचै तरीऐ तारी । गुरमुखि परचै सु सबदि गिआनी गुरमुखि परचे अंतर विधि जानी ॥ ૧. પાપકર્મથી ડરતે થાય છે; ઈશ્વર સિવાય બીજા વિષયોને સાચા માની તેમાં આસક્ત થતો અટકે છે. ૨. અધઃ | ૩. વાળી ૪. મૂળ: હરિ, શા – હરિના ગુણ ગાય છે – તેમનું સ્મરણ કરે છે. ૫. આખી કડીને આવો અર્થ પણ લેવાય : ગુરમુખ બને જ પ્રભુના નિર્મળ યશ ગાય છે – ગાઈ શકે છે. ૬. ધિગાવૈ | ૭. સમાવૈ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy