SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ પ’જગથી गुरमुखि पाईऐ अलख अपारु નાનદ્દ ગુરમુવિ મુતિ ઝુબા ||૨૮ -- અથ [નાનક – ચાલુ] 66 ‘તેવા મુક્ત થયેલા સંતના સંગથી ર્વેદનું જ્ઞાન પ્રાપ્ત થાય; તે પોતે તરે અને બીજાને (પણ) તારે; “તેવા સંતના સંગમાં મળેલા નામથી માણસ (પરમ) જ્ઞાન પ્રાપ્ત કરીને અંતરનું બધું રહસ્ય પ્રાપ્ત કરે. 66 ‘તેવા સંત-ગુરુનો સંગ કરનારો અલક્ષ્ય અને અપાર એવા પરમાત્મા સાથે એકરૂપ' થાય : અર્થાત્ મુક્તિનું દ્વાર તેને માટે ખૂલી જાય [૨૮] - [જ્ઞાન – ચાલુ ] Jain Education International २९ "गुरमुख अकथ कथै बीचारि गुरमुख free सवारि । गुरमुखि जपीऐ अंतरि पिआरि गुरमुख पाईऐ सबदि अचारि ॥ सबदि भेदि जाणे जाणाई नानक हउमै जालि समाई ॥ २९ ॥ - ૧. સદ્ગુરુના શરણમાં જનારો મુક્ત થાય છે, એમ ૨૭મા પદમાં કહ્યું. હૐ તેવા પુરુષને જ ગુરમુલ કહીને, તેવાના સંગ (વરઐ – પરિચય )થી શું થાય તે આ ૨૮મા પદમાં જણાવે છે. ૨. ગૂઢ આધ્યાત્મિક જ્ઞાન – પરમાત્માનું જ્ઞાન – ઉપનિષદ. ૩. વિધિ । ૪. અન્ન । ૫. પાઉં, । પરમાત્માને સાક્ષાત્કાર કરી, તેમનામાં સમાઈ જાય. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy