________________
नानक०
સિધ-ગોસહિ ૨૦
२०
" सतिगुरुके जनमे गवनु मिटाइआ अनहति राते इदु मनु लाइआ ।
मनसा आसा सबदि जलाई गुरमुखि जोत निरंतरि पाई ॥
गुण मेटे खाईऐ सारु
નાનજો તારે તારળદાર '' || જ્૦ ||
અથ
(નાનક જવાબ આપે છે :-)
“સદ્ગુરુ પાસે (બીજો) જનમ લીધો, એટલે સંસારમાં આવવા-જવાનું ટળી ગયું;
“અનાહત નાદમાં રત થયું એટલે આ મન મરી ગયું; “ (ગુરુ પાસેથી પામેલા) નામના જપ વડે' આશાઓ અને ઇચ્છાઓ જળી ગઈ;
“ગુરુનું શરણ લેવાથી કદી ન ઓલવાતી જ્યોત (હૃદયમાં)
પ્રગટી;
“ ત્રિગુણ(ની માયા)માંથી છૂટયા એટલે (વગર દાંતે) પોલાદ ચાવી ગયા (જેવી અશકય વસ્તુ શકય બની);
“ ... અને તારણહાર પરમાત્માએ તારી લીધા ! '' [૨૦]
२१
सिद्ध ० ' आदि कउ कवनु बीचारु कथीअले सुन कहा घर वासो 1
Jain Education International
૧૨૩
૧. બ્રાહ્મણો જનોઈ ધારણ કરે એટલે બીજો જન્મ લઈ ‘દ્વિજ’ બને છે ઍમ, ગુરુ પાસેથી નામ કે ઉપદેશ પામે એટલે બીજો જન્મ લીધા કહેવાય. ૨. જપમાં લીન થતાં (આપોઆપ થયા કરતા) અજપા-જાપ સિદ્ધ થાય છે. એમાં આગળ વધતાં છેવટે (પાંચ પ્રકારના) અનાહત નાદ સંભળાવા લાગે છે. આપેાઆપ વાજતા એ નાદમાં મન લીન થઈ જતાં પરમાત્માને સાક્ષાત્કાર થાય છે. ૩. હ્રાદ્બા – કાપી નાખ્યું. ૪, સત્ ।
-
For Personal & Private Use Only
www.jainelibrary.org