SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ જથી गिआनकी मुद्रा कबन कथीअले घटि घटि कबन निवासो ॥ कालका ठीगा किउ जलाईअले किउ निरभउ घरि जाईऐ । सहज संतोखका आसणु जाणे વિજેતે વૈરાર” | “દુર સવરિ હમ વિવું મારે તા નિન ઘરિ હવે વાતો! ' जिनि रचि रचिआ तिसु सबंदि पछाणे નાન તારી વાતો” ૨૨ / નાન અથ (સિદ્ધો પૂછે છે –). “જગતના આદિ વિષે શો સિદ્ધાંત (તારે મતે) છે? “(સૃષ્ટિ ન હતી ત્યારે) શૂન્ય સ્વરૂપી પરમાત્મા ક્યાં – કઈ સ્થિતિમાં – હતા? જ્ઞાન-સાક્ષાત્કારની મુદ્રા (સ્વરૂ૫) શું હોય? દરેકના અંતરમાં કોણ નિવાસ કરી રહ્યું છે? કાળનો ઝપાટો ટાળીને નિર્ભય સ્થિતિ કેમ કરીને પ્રાપ્ત થાય? સહજ અને સંતોષની વાતો કર (કામ-ક્રોધ રૂપી) દુશ્મનોનો ઘાત કેમ કરીને સંભવે?' (નાનક જવાબ આપે છે:-) - “(લાંબી વાત ટૂંકી કરીને કહીએ, તો) ગુરુની પાસેથી નામ પામીને અહ-મમનું ઝેર ઉતારે, તો પોતાના સાચા સ્વરૂપમાં સ્થિતિ થાય; ૧. 8 ઘર | ૨. મૂળ : ૪થી - તારા સિદ્ધાંતમાં કહી છે. ૩. મૂળ : ગાસનું જ્ઞાળે ટેકો લીધે, એવો ભાવ. ૪. વૈરાફો . ૫. નિઝ ઘર ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy