________________
૧૨૨
પ'જય'થી
साच वखरके हम वणजारे
नानक गुरमुखि उतरसि पारे " ॥ १८ ॥
અ
(નાનકે જવાબ આપ્યો :—) “સંતને શોધવા હું સંન્યાસી બન્યો છું; “સંતનાં દર્શન કરવા માટે મેં આ ભેખ ધારણ કર્યુ છે; ‘સાચી વસ્તુ ખરીદવા નીકળેલા અમે વણજારા છીએ; અને સંતના શરણથી અમે પાર ઊતરીશું.” [૧૮]
(6
(6
१९
सिद्ध ० ' कितु बिधि पुरखा जनमु वटाइआ
काहे कउ तुझु इदु मनु लाइआ । किंतु बिधि आसा मनसा खाई किंतु बिधि जोति निरंतर पाई ॥
बिनु दंता किउ खाईऐ सारु
Jain Education International
नानक साचा करहु बीचारु ' ॥ १९ ॥ અ
(સિદ્ધો પૂછે છે: )
‘હું ભલા માણસ,૪ જન્મ-મરણનો ફેરો તેં કેમ કરીને ટાળવા ધાર્યુ છે?
‘તારા મનને તું શામાં લીન કરી રાખશે ?
‘(મનની) આશાઓ અને ઇચ્છાઓ કેમ કરીને ટાળશે? ‘(મનમાં) નિરંતર પ્રકાશ કેમ કરીને લાધશે ?
દાંત વિના પોલાદ ચાવવા જેવી એ અશકય વાત કેમ કરીને શકય બનશે? વિચારીને સાચું કહેજે!' [૧૯]
૧. સુમુલ । ગુરુને પામીને પાર ઊતરનાર સદ્ગુરુ – સંત. ૨. તાર્ । ૩. સાત્ર વત્તર | સત્ય-પરમાત્મારૂપી માલ, ૪. પુરવા | ૫ ગનનુ । ૬. મનસા । ૭. સાર |
For Personal & Private Use Only
www.jainelibrary.org