________________
જપુજી વિશેષ નોંધ
જપુછની પૌડીઓ સાથે જરૂરી વિવરણ ઉમેરવામાં આવ્યું છે જ; પરંતુ વધારે પડતું લાંબું વિવરણ ઉમેરવાથી મૂળ વાંચવામાં અગવડ પડશે એમ માની, જે કડીઓ ઉપર વધારે વિવરણની જરૂર જણાઈ, તે અહીં ‘વિશેષ નોંધ” તરીકે છેવટે આપ્યું છે. વાચક તેને ઉપયોગ કરશે, એવી આશા છે.
વિશેષ ધની શરૂઆતમાં તે તે કડીને નંબર તથા મૂળના જે ભાગ ઉપર વિવરણ છે, તે મૂકવામાં આવ્યાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org